SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મતવાલે. can be over be satisfied with a drop of water standing on the top of a blade of grass ? પ્તિ થઈ શકે ખરી?— આ સમુદ્ર પાન કરીને ખાલી કર્યા છતાં પણ જેની તૃષા શાન્ત ન થઈ શકી, તે મનુષ્ય તૃણના અગ્રભાગ ઉપર રહેલ જળબિન્દુ પીવાથી શું તૃપ્ત થઈ શકે ખરે ? ”—૨૪ અર્થાત જેમ સમુદ્ર પી જવા છતાં તૃષાની પૂર્ણ શાતિને નહિ પ્રાપ્ત થયેલ માણસ, તૃણના અગ્રભાગ ઉપર રહેલ જળબિન્દુથી તૃપ્તિ પૂર્ણ કરી શકતું નથી, તેમ વિષયભોગે અનન્દશઃ ભોગવ્યા છતાં પણ જ્યારે આ પ્રાણી તૃપ્ત ન થયે, તે મનુષ્યના આ તુચ્છ ભોગોથી શું તે તૃપ્ત થઈ શકશે ? मोहरूपां तृष्णां निवेदयतिनवा नवेच्छा सततं जनानां प्रादुर्भवन्ती सकलमतीता। कर्तव्यकायौँघसमाप्तिरत्र नास्त्येव तृष्णाऽस्खलितप्रचारात् ॥२५॥ (25) It is a matter of general experience that fresh desires always spring up in the hearts of men; on account of the ceaseless flow of desires there is positively no break into human activities. The author now describes the potent influence of desires and feelings. With the growth of human experience the feeling aspect of consciousness becomes more and more complex. For a healthy mental growth, emotions must be kept under proper control otherwise they rapidly advance and involve Jiva in a
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy