SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મત સાલેક and defeats. They only pay inportance to such means and things as would ultimately prove pernicious as they are dominated by lower impulses and carnal desires from a very long time. Hence they suffer miseries though in the midst of favourable surroundings, but if they try to shut their inner life from the attacks of external objects, surely they would begin to experience the dawn of inner light and would eventually experience Wisdom and Bliss. + અપુનબંધક અવસ્થાથી આધ્યાત્મિક વર્તનને પ્રારંભ થાય છે અને તેની પૂર્ણતા ચાદમાં ગુણસ્થાનમાં થાય છે.” આહાર, ઉપધિ, પૂજ, માનતિકા વગેરે સંસારસમ્બન્ધી આનન્દમાં લટ્ટ બનેલાઓથી ધર્મના દેખાવવાળી જે ક્રિયા કરવામાં આવે છે, તે અધ્યાત્મની વૈરિણી છે. ” “ અધ્યાત્મના પ્રાથમિક અભ્યાસકાળમાં પણ શુભ કિયા અને શુભ જ્ઞાન અમુક અંશે અવશ્ય પ્રકટ થયેલું હોય છે. ” “ એ માટે એજ સ્થિર પક્ષ છે કે-અધ્યાત્મ, જ્ઞાન અને ક્રિયા એ ઉભયસ્વરૂપ છે; અને એ અધ્યાત્મના માર્ગમાં કપટરહિત આચાર પાળનારાઓ જ આગળ વધી શકે છે. ” –ોગીન્દ્ર યશોવિજયજી અધ્યાત્મસાર. + જ્યારથી મિથ્યાત્વને ઉત્કૃષ્ણસ્થિતિબન્ધ થતું અટકી જાય, ત્યારથી તે અવસ્થાનું નામ “અપુનબંધક” છે, અથવા તેવી અવસ્થાવાળો પ્રાણી “અપુનબન્ધક' કહેવાય છે. અધ્યાત્મની આ પ્રથમ ભૂમિકા છે. આ સ્થિતિ ઉપર આવેલા પ્રાણીમાં ઈર્ષા, દેવ, નિન્દા વગેરે દોષ જાળ ઘણી નરમ પડેલી હોય છે. આત્મયની ઈચ્છા તેને પ્રબળ હોય છે. સંસારના પ્રપંચ ઉપર તેને ઉદ્વેગ હોય છે. સપુરૂષોને પક્ષપાત અને દેવ-ગુરૂનું બહુમાન કરવા તરફ તે અભિરૂચિવાળો હોય છે. તે અનીતિએ ચાલતા નથી. આવી અવસ્થામાં પસાર થયા પછી જ સ્થિભેદદાર સમ્યકત્વ પ્રાપ્ત કરાય છે.
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy