SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મતત્ત્વાલાક. રીતે બધાય છે. જે કમ અતિગાઢ બંધાય છે, તેને જૈનશાસ્ત્રમાં ‘ નિકાચિત ’ કહે છે. આ કમ પ્રાય: અવશ્ય ભેગવવું પડે છે. બાકીનાં કર્માં શુભ ભાવનાઓના પ્રબળ વેગથી ભાગવ્યા વગર પણ છૂટી શકે છે. નિરા , બંધાયલાં કર્યાં ભાગવ્યા બાદ જે ખરી પડે છે, એનું નામ ‘નિજ રા’ છે. આ નિર્જરા એ રીતે થાય છે–એક નિર્જરા તે · મારાં કર્માંના ક્ષય થાઓ ' એવી બુદ્ધિપૂર્વક કરાતાં તપશ્ચર્યાં વગેરે અનુષ્ઠાનેાથી થાય છે, અને ખીજી નિર્જરા, કમનેા સ્થિતિકાલ પૂરા થયેથી કર્મોનું સ્વત: જે ખરી પડવું થાય છે, તે છે. પહેલી નિરાને ‘ સકામ નિર્જરા ' કહે છે, જ્યારે ખીજી નિર્જરાનું નામ ‘ અકામ નિર્જરા ' છે. વૃક્ષનાં ફળેા જેમ સમય ઉપર સ્વતઃ પાકે છે અને ઉપાયથી પણ તેને શીઘ્ર પકાવવામાં આવે છે, એ પ્રમાણે ક, અવધિ પૂર્ણ થયે સ્વતઃ પાકી જઇ ખરી પડે છે અને તપશ્ચર્યાં વગેરે તીવ્ર ઉપાયાથી પણ તેને પકાવી ક્ષીણુ કરવામાં આવે છે. , સાક્ષ ** ,, " નવમું તત્ત્વ મેાક્ષ છે. મેાક્ષનું લક્ષણ “ રામાયો મોક્ષઃ અથવા પરમાનન્ત્રો મુત્તિઃ ” એ સૂત્રેાથી ‘સમસ્તકમાં ક્ષય અથવા · સં કર્માંના ક્ષયથી પ્રાદુર્ભૂત થતા પરમ આનન્દ ' એ પ્રકારે બાંધવામાં આવ્યું છે. મેાક્ષનું સાધન-સમ્યગ્નાન (Right knowledge) સમ્યગ્દર્શન ( Right belief ) અને સમ્યક્ ચારિત્ર ( Right conduet) એ* ત્રિપુટી છે. એ ત્રિવેણીને સમાગમ કયેથીજ મેક્ષ પ્રાપ્ત થાય છે. આ વિષય વિસ્તૃત છે, માટે અહીં તેનું વિવેચન નહિ આપતાં આગળ મુક્તિના વિષયને પ્રસંગ પ્રાપ્ત થતાં એ વિષય ઉપર વિશેષ અવલેાકન કરીશું. * tr ', सम्यग्दर्शन - ज्ञान - चारित्राणि मोक्षमार्गः 1 " चतुर्वर्गेऽग्रणी मोक्षो योगस्तस्य च कारणम् । ज्ञानदर्शनचारित्ररूपं रत्नत्रयं च सः 68 "" --તત્ત્વાથસૂત્ર, ઉમાસ્વાતિ. .. በ -Àાગશાસ્ત્ર, હેમચન્દ્રાચાર્ય.
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy