SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ SPIRITUAL LIGHT. પ્રતિજ્ઞા પાળવી, ગંભીર રહેવું, ગુણગ્રાહી બનવું –વગેરે ગુણ મેળવવા આગળ વધવું. હમેશાં પૂજ્ય થવાનો આધાર ગણે ઉપર રહેલો છે. ગમે તે સાધુવેશ પહેરવામાં આવે, પરંતુ એટલા માત્રથી કૃતાર્થતા સમજવાની હોયજ નહિ. ગૃહસ્થ યદિ ગૃહસ્થધર્મનો અમલ કરે, તે તેઓ તેટલે અંશે અધ્યાત્મની લાઈન ઉપર બરાબર છે, તો પછી જેઓ પંચ-. મહાવ્રતોથી સાધુજીવન ચલાવે છે, તેઓ તે સુતરાં અધ્યાત્મી કહેવાય, એમાં નવાઈ નથી. અધ્યાત્મની દૂરની હદ બહુ ગહન છે; એ તરફ દૃષ્ટિ કરતાં કેટલાક મહાપુરૂષો પણ હતોત્સાહ થઈ જાય છે અને અધ્યાત્મના માર્ગની પ્રાપ્તિને અતિકઠિન સમજવા લાગે છે; પરન્તુ એ સીધી વાત છે કે ઉંચી શ્રેણી એકદમ પ્રાપ્ત થતી નથી. ક્રમશ: ઉદ્યોગ જારી રાખવાથી આગળ વધાય છે અને છેવટે ઉચ્ચ કેટીએ પહોંચી જવાય છે. ઉત્તમ ગુણેને સંચય કરતા રહેવાથી અધ્યાત્મમાં આગળ વધવાની જગ્યા સ્વતઃ મળતી જાય છે, અને એવી આત્મશક્તિ સ્વતઃ જાગૃત થાય છે કે જેનાથી અધ્યાત્મનાં દુર્ગમ ક્ષેત્રમાં પહોંચી વળવાનું સામર્થ્ય પ્રકટ થાય છે. પત્રિીમ हतं हहा ! शास्त्रविशारदत्वमनर्थहेतुश्च वचःपटुत्वम् । . . ' विज्ञानवेत्तृत्वमपार्थकं च नाऽऽस्वादितोऽध्यात्मसुधारसश्चेत् ॥२॥ ( 2 ) Proficiency in scriptures is of no avail, eloquence proves harmful, physical sciences come to naught, if the spiritual ambrosia be not tasted. • .. Notes:--As long as one has not attained the knowledge of the distinction between the Ego and the Non Ego ie; the awakening of the inner life has not begun, his knowledge of the Shastras, eloquence, lectures, sermons &c are of no use. On the contrary they impede his real progress and blind him to dis
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy