SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ હsssssssssss નિમરાણા સામાચારી છે જો સરળ માર્ગમાં ઈચ્છા કરીને પ્રવૃત્તિ કરવામાં આવે તો ઇષ્ટફળની પ્રાપ્તિ ઝડપથી થવાની. આમ જેમ સરળ માર્ગને વિશે ગમનની ઈચ્છા કલ્યાણકારી છે. એમ મોક્ષના ઉપાય તરીકે વૈયાવચ્ચ-છે R સ્વાધ્યાય વગેરે તમામ યોગો સરખા હોવા છતાં પણ જે યોગને વિશે જે આત્માની અધિકારપટુતા હોય. એટલે કે કુશળ અધિકાર–ખરી પાત્રતા હોય તે યોગને વિશે તે આત્માની ઈચ્છા ઝડપથી સિદ્ધિને આપવા માટે સમર્થ જ હોવાથી તે જ યોગને વિશે તેની ઈચ્છા કલ્યાણકારી ગણાય. અન્ય યોગને વિશે નહિ. આ પ્રમાણે વિવેક કરવો. - યશો. - અર્થતદુપસંહૃત્ય નિમન્નોવેશદ तम्हा गुस्मुच्छाए इहमहिगयजोग्गओ कुणउ । किच्चं अकए किच्चे वि फलं तीए इहरा फलाभावो ॥६८॥ R : નિરંત સમત્તા ___ चन्द्र. - → तस्मात् गुरुपृच्छया अधिगतयोग्यतः इह कृत्यं करोतु । अकृतेऽपि कृत्ये तया= 8 ગુપૃચ્છયા ci, રૂતરથી નામાવ– ત ગાથાર્થ હવે આનો ઉપસંહાર કરીને નિમંત્રણા કરવાનો ઉપદેશ આપે છે. ગાથાર્થ : તે કારણસર, ગુરુ પ્રત્યે નિમંત્રણાનું નિવેદન કરવા દ્વારા, જણાયેલી યોગ્યતાવાળો સાધુ છે નિમંત્રણાપૂર્વક વૈયાવચ્ચાદિ રૂપ કાર્યને કરો. વૈયાવૃત્યાદિ ન કરવા મળે તો પણ આજ્ઞાપાલનને લીધે નિર્જરાદિ છે જ ફળ મળે. અને નહિ તો ફળનો અભાવ થાય. __यशो. - तम्ह त्ति । तस्मात् योग्यतानधिगमस्याऽश्रेयस्त्वात् गुस्मृच्छया गुरुं प्रति निमन्त्रणानिवेदनेन अधिगता ज्ञाता योग्यता कर्त्तव्याऽकर्त्तव्यरूपा येन ताद्दशः सन् कृत्यं निमन्त्रणापूर्वकं परेषां वैयावृत्त्यं करोतु । - ર - યોગ્યતાના મરચ=": સ્પ્રિન્યોને યોઃ” રૂતિ જ્ઞાનામાવસ્ય શ્રેયસ્વા= अनुचितयोगेऽपि प्रवृतिजननद्वारा आत्मनोऽहितावहत्वात् । निमन्त्रणानिवेदनेन="हे गुरो ! अहं गोचर्यानयनाद्यर्थं निर्गच्छामि, यदि भवाननुजानाति, तदा अहं ग्लानादीनापृच्छ्य तदर्थमपि प्रायोग्यद्रव्यं । आनेष्यामि"इत्यादि कथनेनेति । तादृशकथनानन्तरं च गीतार्थो गुरुः तस्य तस्मिन् कार्ये योग्यतामयोग्यतां वा ज्ञात्वा विधि निषेधं वा करोति । ततश्च शिष्यस्य योग्यतादीनां ज्ञानं भवति । तादृशश्च स शिष्यः तदनन्तरं गुर्वनुमतौ सत्यां निमन्त्रणापूर्वकं परेषां वैयावृत्यं करोतु। ૬૭મી ગાથામાં આપણે જોઈ ગયા કે “યોગ્યતાના અધિગમ=પ્રાપ્તિનો અભાવ એટલે કે યોગ્યતાનો અભાવ છે કલ્યાણકારી નથી” અને માટે જ શિષ્ય સૌ પ્રથમ ગુરુને પૂછે કે “આપ રજા આપો તો હું બીજા સાધુઓ પ્રત્યે છે નિમંત્રણા કરું” આ પૃચ્છા બાદ જો “હા પાડે તો શિષ્યને ખ્યાલ આવે કે નિમંત્રણા કરવાની મારી યોગ્યતા છે અને ગુરુ જો ના પાડે તો શિષ્યને ખ્યાલ આવે કે નિમંત્રણા કરવાની મારી યોગ્યતા નથી. એટલે ગુરુપૃચ્છા દ્વારા છે યોગ્યતા-અયોગ્યતાને જાણી ચૂકેલો સાધુ જો યોગ્યતા હોય તો પછી નિમંત્રણા કરવાપૂર્વક સાધુઓનું વૈયાવચ્ચ કરે. તારા નારાજ છે | મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ – ચન્દ્રશેખરીયા ટીકા + વિવેચન સહિત ૮૪ REGGAGGGGGGGGGGGGGGGGGGGGGGGG GEEEEEEEEEEEEE:
SR No.022207
Book TitleSamachari Prakaran Part 02
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2004
Total Pages278
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy