SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ હજssessage૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪ છંદના સામાચારી છે भवत्येव । किन्तु "छन्दनाजन्यं फलं दानविशिष्टछन्दनाजन्यं फलं च" इति द्विविधं फलं व्यवहारः स्वीकरोति। तत्र दानविशिष्टछन्दनाजन्यं फलविशेष प्रति तु दानमपि कारणं । ततस्तत्र दानाभावे विशेषफलप्राप्तिः न स्यात्।। किन्तु छन्दनाजन्यं तु सामान्यफलं स्यादेवेति । एवं च दानाभावात् निर्जरामात्राभावापत्तिस्तु नैवेति भावः । अथवा यथा हि कश्चित्स्वामी निजसेवकं कथयति-यदि त्वं प्रतिदिनं प्रहरद्वयं कार्यं कुर्याः, तर्हि मासान्ते सहस्रद्वयं दद्याम् । यदि च तत्रापि प्रतिसप्ताहं एकदिनं अधिकं मुहूर्त कार्यं कुर्याः, तर्हि मासान्ते सार्धसहस्रद्वयं दद्याम् । अत्र हि प्रहरद्वयकार्यकरणं सहस्रद्वयकारणम् । प्रतिसप्ताहं एकदिनं अधिकमुहूर्तविशिष्टप्रहरद्वयकार्यकरणं तु सार्धसहस्रद्वयस्य कारणम् । अथ यत्र मासि स सेवकः अधिकं मुहूर्तं कार्यं कुर्यात् । तत्र सार्धसहस्रद्वयात्मकं फलविशेषं प्राप्नुयात् । यदि च न कुर्यात्, किन्तु प्रहरद्वयमेव प्रतिदिनं कार्यं कुर्यात्, तर्हि सहस्रदयात्मकं फलसामान्यन्त स्यादेव, न तदभावापत्तिरित्येवमत्रापि व्यवहारो ब्रते यदत → दानविशिष्टा छिन्दना अधिकं फलं जनयति, दानरहिता तु छन्दना यद्यपि अधिकं फलं न जनयति । तथा पि सामान्यफलं: રિ તુ ગન ચેવતિ | निश्चयनयस्तु भावोत्कर्षे सति दानाभावेऽपि अधिकं फलं मन्यते, भावापकर्षे च दानसद्भावेऽपि अल्पं फलं मन्यते इति दानं फलविशेष प्रति कारणं नास्त्येवेति । अतिगहनोऽयं नयमार्गः सूक्ष्मबुद्ध्या विभाव्यताम् ॥५८॥ (શિષ્ય : નિશ્ચયનય પ્રમાણે તમારી વાત સાચી છે. પણ વ્યવહારનય પ્રમાણે તો દાન નિર્જરાનું કારણ છે માનેલ જ છે ને ? એટલે વ્યવહારનય પ્રમાણે તો દાનના અભાવમાં નિર્જરાદિ નહિ જ થાય ને ?). A ગુરુ વ્યવહારનયની માન્યતા પણ એ તો નથી જ કે દાન છંદનાજન્ય તમામ ફળ પ્રત્યે કારણ છે. પરંતુ છે | ફળવિશેષ પ્રત્યે જ દાનની કારણતા વ્યવહાર માને છે. આશય એ છે કે દા.ત. છંદના દ્વારા કુલ ૧૦૦ સ્થળે નિર્જરા થાય છે. તો શુભભાવ તો એ ૧૦૦ ય સ્થળોમાં છંદનાજન્ય નિર્જરાનું કારણ ગણાય છે. પણ એ છે ( ૧૦૦માંથી ૯૦ સ્થાન એવા છે કે જેમાં દાન છે અને નિર્જરા થાય છે અને ૧૦ સ્થાન એવા છે કે જેમાં દાન ન હોવા છતાં નિર્જરા થાય છે. તો ૯૦ સ્થાને જે નિર્જરા થાય એના પ્રત્યેકફળવિશેષ પ્રત્યે દાનસ્થલીય નિર્જરા રે પ્રત્યે દાન કારણ ગણાય. પરંતુ ૧૦ સ્થાનોની નિર્જરા પ્રત્યે એને કારણ જ ન માનેલું હોવાથી ત્યાં એના વિના પણ શુભભાવમાત્રથી નિર્જરા થાય. જેમ કુંભાર તો ૧૦૦ ય ઘટ પ્રત્યે કારણ ગણાય. જ્યારે વ્યવહારમાં ગર્દભ તો જેટલા સ્થાને ગર્દભ માટી લાવ્યો હોય તેટલા સ્થાને જ = ઘટવિશેષ પ્રત્યે જ કારણ ગણાય. (અથવા આ પ્રમાણે અર્થ કરાય કે એક નોકર રોજ બે પ્રહર કામ કરે તો મહીનાના ૨૦૦૦ રૂા. ના પગારથી રાખ્યો. અહીં રોજ બેપ્રહર કામ માસિક ૨૦૦૦ રૂ. ની પ્રાપ્તિ પ્રત્યે કારણ છે. શેઠે કહ્યું છે કે “જે મહીનામાં તુ કોઈપણ 5 લે ત્રણ પ્રહર કામ કરીશ તો “૨૫૦૦” પગાર આપીશ.” તો હવે એ ત્રણ પ્રહરનું કામ છે ૨૫૦૦ની પ્રાપ્તિ પ્રત્યે કારણ છે. આ વધારાનું કામ એ ૨૫૦૦ રૂ.ના પગારરૂપી વિશેષફળ પ્રત્યે કારણ છે. પણ એ ન હોય તો ય બે પ્રહરનું કામ કરેલું હોવાથી માસિક ૨૦૦૦ રૂ. તો મળે જ. એ ન અટકે. પ્રસ્તુતમાં શુભભાવ એ છંદના જન્ય નિર્જરા ઉત્પન્ન કરે જ. હવે જ્યારે ત્યાં દાન અને દાનજન્ય સુકતાનુમોદનાદિ પણ હોય તો ત્યાં વધારે નિર્જરા=નિર્જરાવિશેષની ઉત્પત્તિ થાય. જ્યારે દાન ન હોય તો છે સુકૃતાનુમોદનાદિ ન હોવાથી ભલે એ વિશેષફળ ન મળે. પણ છંદનાસંબંધી શુભભાવ=વિધિપાલનસંબંધી 8 મહામહોપાધ્યાય ચશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ – ચન્દ્રશેખરીચા ટીકા + વિવેચન સહિત ૬૧ 8
SR No.022207
Book TitleSamachari Prakaran Part 02
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2004
Total Pages278
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy