SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪ પ્રતિપૃચ્છા સામાચારી # પ્રતિપુચ્છામાં આચ્છાનું લક્ષણ જાય છે. અને તો પછી પ્રતિપુચ્છા એ આપુચ્છા જ માનવી પડે. જેમાં જેનું લક્ષણ છે વ ઘટે, તે તે વસ્તુ તરીકે ઓળખાય. આમ પ્રતિપૃચ્છા આપૃચ્છાના લક્ષણથી યુક્ત હોવાથી એનો આપૃચ્છાથી ભેદ છે A નહિ રહે. र यशो. - विषयभेदमात्रेण भेदस्वीकारे त्वापृच्छानामप्यनन्तकार्यविषयिणीनामानन्त्यप्रसङ्गादिति परस्य विभ्रममपासितुमाह ण य एसा पुच्छ च्चिय उवाहिभेया य कज्जभेयवसा । __ अण्णह कहं ण पविसे इच्छाकारस्स कुच्छिसि ॥५४॥ B | પરિપુછી સત્તા છે All * 11200000002 , EEEEEEEEEE 66 PEESEEEEEEEEBZEREPEREDUBLUZEREPBENBERED2 8 चन्द्र. - ननु आपृच्छा प्रथमत एव शिष्येण क्रियते । प्रतिपृच्छा तु गुरुणा प्राक् विहितकार्यस्य कालान्तरे करणे शिष्येण क्रियते इति तयोः विषयः भिन्नः । ततश्च तयोरपि विषयभेदाद् भेदो मन्तव्य इत्यत आह विषयभेदमात्रेण भेदस्वीकारे आपृच्छाप्रतिपृच्छयोः भेदस्य स्वीकारे । अनन्तकार्यविषयिणीनाम्=8 वस्त्रप्रक्षालन-भिक्षाटन-स्थण्डिलगमन-विहाराद्यनन्तकार्यात्मकविषयिणीनां आनन्त्यप्रसङ्गात् । यदि हि विषयभेदमात्रेण आपृच्छाप्रतिपृच्छे भिन्ने सामाचार्यों भवतः । तहि वस्त्राप्रक्षालनविषयिकाऽऽपृच्छा, भिक्षाटनविषयिकाऽऽपृच्छा, विहारादिविषयिका आपृच्छा च भिन्नविषयिण्यः भिन्ना सामाचार्यः एव मन्तव्याः भवेयुरिति । ततश्च 'दश सामाचारी' इति शास्त्रं अलीकं भवेदिति अत्र आशङ्का समाप्ता । समादधाति -→ एषा प्रतिपृच्छा उपाधिभेदात् कार्यभेदवशात् च आपृच्छैव न । अन्यथा इच्छाकारस्य A કુક્ષ થં ન વિશે ? – રૂતિ થાર્થઃ | A (મધ્યસ્થ ઃ ભલે પ્રતિપૃચ્છામાં આપૃચ્છાનું લક્ષણ જતું રહે. છતાં આપૃચ્છા અને પ્રતિપૃચ્છાનો વિષય તદ્દન R જુદો છે. આપૃચ્છા તો તદ્દન નવા કામ કરવાને માટે કરાય છે. જ્યારે પ્રતિપૃચ્છા તો પૂર્વે ગુરુએ રજા આપેલા છે કામ અમુક કાળ બાદ કરવાના આવે ત્યારે કાર્યાન્તરાદિ જ્ઞાન કરવા માટે કરાય છે અથવા તો પૂર્વનિષિદ્ધ છે થ કાર્યોની પ્રતિકૃચ્છા કરાય છે. - ટૂંકમાં આપૃચ્છાનો વિષય તદ્દન નવા કામો છે. જ્યારે પ્રતિપૃચ્છાનો વિષય પૂર્વવિહિત કે પૂર્વનિષિદ્ધ કર્યો છે જ છે. આમ બે ય માં વિષયભેદ સ્પષ્ટ હોવાથી બે યનો ભેદ જ ગણાય. અભેદ ન ગણાય.) છે શિષ્ય: જો આ રીતે વિષયના ભેદ માત્રથી આપૃચ્છા અને પ્રતિપૃચ્છા સામાચારીનો ભેદ માનવાનો હોય. છે તો તો પછી અનંત આપૃચ્છા સામાચારીઓ માનવાની આપત્તિ આવશે. કેમકે કાપ, વિહાર, ગોચરી, સ્વાધ્યાય વગેરે અનંત કાર્યો માટે આપૃચ્છા કરાય છે. અને દરેક આપૃચ્છાનો વિષય જુદો જ છે. કાપની આપૃચ્છાનો વિષય કાપ છે. વિહારની આપૃચ્છાનો વિષય વિહાર છે. આમ આ અનંતી આપૃચ્છાઓના વિષયો જુદા છે. છે અને તમે તો વિષયભેદમાત્રથી પણ સામાચારી જુદી જુદી માનવા માંગો છો. તો પછી કાપ-આપૃચ્છા, વિહાર આપૃચ્છા એમ અનંતી સામાચારી માનવાનો પ્રસંગ આવશે. છે પણ જેમ અહીં તમે એમ જ કહેશો કે, “આ વિષયભેદવાળી અનંતી આપૃચ્છાઓમાં આપૃચ્છાનું એક લક્ષણ 333333 EEEEEEEE છે મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ – ચન્દ્રશેખરીચા ટીકા + વિવેચન સહિત ૦ ૩૯ છે E EEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE W
SR No.022207
Book TitleSamachari Prakaran Part 02
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2004
Total Pages278
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy