SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ FREERTISTERESETTERTAITREETTTTTTTTTTTTTTTTTTTTER प्रतिपृच्छा AIमाया0 re यशो. - एतेन त्रिवारस्खलनायां न तत्प्रवृत्तिरित्यपोदितं भवति । चन्द्र. - एतेन="बहुवारं दुनिमित्तोपनिपाते सति गुरुं प्रतिपृच्छां कृत्वा तत्कथनतः पुनरपि शकुनशुद्धिं गृहीत्वा तत्र प्रवृतिं कुर्यात्" इति प्रतिपादनेन । न तत्प्रवृतिः=न तादृशकार्ये प्रवृत्तिः कार्या इति उत्सर्गनिरूपणं अपोदितं अपवादयुक्तं कृतं भवति । चतुर्वारस्खलानायां तस्मिन्कार्ये प्रवृत्तिः न करणीयेति उत्सर्गः ।। प्रतिपृच्छाकरणानन्तरं गुरुणैव शकुनशुद्धिग्रहणपूर्वकं प्रवृत्तिकरणादेशे दत्ते तु तथैव प्रवृत्तिः करणीयेति अपवाद इति । “ક્રમશઃ ત્રણવાર અપશુકન થાય તો પછી એ કાર્યમાં પ્રવૃત્તિ ન કરવી” એ ઉત્સર્ગમાર્ગ છે. પણ અમે 8 છે ઉપર જે વાત કરી કે “પ્રતિપૃચ્છા બાદ શકુનશુદ્ધિ થયે છતેં વિહાર કરી શકાય” એના દ્વારા અમે પેલા ઉત્સર્ગનો છે અપવાદ બતાવી દીધો. यशो. - तदिदमाह-(पंचा० १२/३२) क अहवावि पयट्टस्स तिवारखलणाइ विहिपओगे वि । पडिपुच्छणत्ति णेया तहिं गमणं कू सउणसुद्धीए ॥ इति ॥ न चन्द्र. - पञ्चाशकगाथार्थस्तु अयं → विहाराद्यर्थं प्रवृत्तस्य विधिप्रयोगेऽपि त्रिवारस्खलनायां सत्यां गुरुं प्रति प्रतिपृच्छा करणीया भवति । तदनन्तरं गुरुः यदि पुनरपि शकुनशुद्धिं ग्राहयेत्, तर्हि शकुनशुद्धिः यदि भवेत्, तहि गमनं कर्तव्यम् - इति । ननु प्रतिपादितप्रकारानुसारेण तु चतस्रः स्खलनाः भवन्ति । कथमत्र गाथायां "त्रिवारस्खलानायां" र इत्युक्तमिति चेत् प्रथमा स्खलना विधिप्रयोगं विनैव भवति । प्रथमस्खलनानन्तरमेव विधिप्रयोगः क्रियते । एवं च विधिप्रयोगात्पश्चात्तु तिस्रः एव स्खलनाः । अतः "विधिप्रयोगेऽपि त्रिवारस्खलनायां" इति युक्तमेव । निगदितम् । આ જ વાત દર્શાવનાર પંચાલકની ગાથા આ પ્રમાણે છે કે “અથવા તો (પૂર્વે કહેલા કામને પછીથી કરતી છે વખતે ગુરુને પ્રતિપૃચ્છા કરવી એ એક પ્રકાર બતાવ્યા બાદ બીજો પ્રકાર બતાવવા માટે આ અથવા શબ્દ છે) # 8 વિહારાદિ માટે પ્રવૃત્ત થયેલાને વિધિપ્રયોગ કરવા છતાં પણ ત્રણવાર સ્કેલના=અપશકુન થાય તો એણે ત્યાં છે ગુરુને પ્રતિપૃચ્છા કરવી. ત્યાં (ગુરુ કહે તો પછી) શકુનની શુદ્ધિ થયે છતું ગમનઃવિહાર કરી શકાય. (ખરેખર તો ચાર વાર અલના થઈ છે. પરંતુ પહેલી સ્કૂલના તો એમને એમ જ થઈ ગઈ. એ પછી 8 8 વિધિપ્રયોગ શરૂ થયા. એટલે વિધિપ્રયોગ કર્યા બાદ તો ત્રણ જ ખુલનાઓ થઈ છે. એટલે ઉપરનો પાઠ બરાબર CEWEGEEEEEEEEEEECCCCCCCCCHEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE WEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE EDOS छे.) यशो. - अन्ये आचार्याः पूर्वनिषिद्धे पूर्वं गुरुणा निवारिते कार्य इति शेषः, उपस्थितेऽव्यवहितसामग्रीके सति प्रतिपृच्छां ब्रुवते । पूर्वनिषेधवाक्येन जनितमनिष्टसा મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ - ચન્દ્રશેખરીયા ટીકા + વિવેચન સહિત ૦ ૩૨
SR No.022207
Book TitleSamachari Prakaran Part 02
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2004
Total Pages278
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy