SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ SESSECREERements 5505921595303035 SHREETIREEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEETTTTTTTTET प्रतिपूछ। सामायारी व इति । एवमत्रापि बोध्यम् ।। ये तु निष्पुण्यकाः, तेषां पापकर्मणो विघटनं तु दूरे, किन्तु पापकर्मोदयजन्यानां उपायानां ज्ञापकं दुनिमित्तमपि नोपनिपतेदिति । (शिष्य : त्यो विनो घn डोय मे तो ® सम® Atय. ५९ मा हुनिमित्तो यांथी 2५. ५3 छ ? છે શું એ પાપકર્મો જ દુનિર્મિત્તોને ઉભા કરે છે?) 8 ગુરઃ દુર્નિમિત્તો જે આવે છે એ વિદનોના ઉત્પાદક નથી. માત્ર ઉત્પન્ન થનારા વિદ્ગોના જ્ઞાપક=બોધક છે છે છે. અને એ દુર્નિમિત્તો આત્માના પુણ્યકર્મના પ્રભાવથી જ ઉભા થતા હોય છે. (शिष्य : हुनिमित्तो पुण्योहयथा भावे ? | वात ४२ छौ, तभे ?) ગુરઃ પુણ્યશાળીઓને જ અનિષ્ટના જ્ઞાન વડે અનિષ્ટ=અહિતકારી પ્રવૃત્તિનો પ્રતિબંધ સંભવે છે. આશય છે 8 એ છે કે જો દુર્નિમિત્ત ન આવે તો એ પુરુષ વિહારાદિ પ્રવૃત્તિ કરે અને અકસ્માત વગેરે વિનોનો ભોગ બને. છે પરંતુ જો દુનિર્મિત્ત આવે, તો એને ભાવિમાં થનારા અનિષ્ટનું જ્ઞાન થાય. અને તેથી તે અનિષ્ટને લાવનારી છે વિહારાદિ અનિષ્ટપ્રવૃત્તિઓ કરતો અટકે અને અનિષ્ટથી બચે. આમ દુર્નિમિત્ત આવવું એ પુણ્યોદયથી જ ગણાય. છે यशो. - यच्च दुर्निमित्तस्यापि विघ्नकारकत्वेन कारणोच्छेदद्वारा विधिप्रयोगस्य विघ्नक्षयहेतुत्वमिति र चन्द्र. - केषाञ्चिन्मतं प्रतिपादयति यच्च इत्यादिना । दुनिमित्तस्यापि न केवलं पापकर्मोदयस्य शत्रोर्वा, सकिन्तु दुनिमित्तस्यापि विघ्नकारकत्वेन=विघ्नोत्पादकत्वेन कारणोच्छेदद्वारा दुर्निमित्तात्मकस्य विघ्नकारणस्य उच्छेदद्वारा विधिप्रयोगस्य नमस्कारमहामन्त्रस्मरणादिस्वरूपस्य । दुनिमित्तं विघ्नकारण-समूहान्तर्गतमस्ति । विधिप्रयोगश्च दुनिमित्तं खण्डयति । ततश्च कारणसमूहाभावात् विघ्नं नोत्पद्यते इति । अस्माभिर्हि दुनिमित्तस्य विघ्नज्ञापकत्वं प्रतिपादितं । एतैस्तु दुर्निमित्तस्य विघ्नजनकत्वं प्रतिपादितमिति महान् भेदः । & શિષ્યઃ કેટલાંકો તો એમ માને છે કે “દુર્નિમિત્ત એ વિદનને ઉત્પન્ન કરનાર છે. વિપ્નનું કારણ છે. શિ વિધિપ્રયોગ એ દુર્નિમિત્તને જ ખતમ કરી નાંખે છે અને એટલે વિનની ઉત્પત્તિના કારણભૂત દુર્નિમિત્તનો વિચ્છેદ જ થવાથી વિપ્નનો પણ વિચ્છેદ થઈ જાય. આમ વિધિ પ્રયોગ એ દુર્નિમિત્તરૂપ કારણના ઉચ્છેદ દ્વારા વિજ્ઞક્ષયનું २॥२९॥ बने छ." यशो. - तन्न, तस्य निषिद्धकर्मत्वाभावेन पापाऽहेतुत्वात् । चन्द्र. - तन्मतं खण्डयति → तस्य दुर्निमित्तस्य निषिद्धकर्मत्वाभावेन="हिंसा न करणीया" 20 इत्यादिरूपेण शास्त्रे यथा हिंसा निषिद्धा । तथा 'दुनिमित्तं न करणीयम्'इत्यादिरूपेण दुर्निमित्तं शास्त्रे न निषिद्धं २ यच्च शास्त्रनिषिद्धं कर्म, तदेव पापहेतुर्भवति । दुनिमित्तं च शास्त्रेऽनिषिद्धत्वात् पापकर्महेतुर्न भवति । यदि च। के तत् पापकर्महेतुर्न भवेत् तर्हि पापकर्मणोऽभावात् विघ्नमपि नैव भवेत् । एवं च दुनिमित्तं विघ्नजनकं नैव EEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE છે મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ – ચન્દ્રશેખરીચા ટીકા + વિવેચન સહિત ૦ ૩૦
SR No.022207
Book TitleSamachari Prakaran Part 02
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2004
Total Pages278
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy