SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ઈનકકકકકMISSSSSSSSSSSSSSSSSSS પ્રતિકૃચ્છા સામાચારી યશો. - રૂથા પવિપુછUT મન – इदानीमवसरप्राप्ततया प्रतिपच्छा प्रदर्श्यते. तत्रादौ तल्लक्षणमाह - ___ चन्द्र. - अधुना महोपाध्यायविरचिते सामाचारीप्रकरणग्रन्थे प्रतिपृच्छासामाचारीटीकायाः विषमपदव्याख्या का रहस्यप्रकटनञ्च प्रारभ्येते । હવે પ્રતિપૃચ્છા સામાચારીનું નિરૂપણ કરવાનો અવસર આવેલો હોવાથી એનું નિરૂપણ કરશું. એમાં સૌ હું પ્રથમ એનું લક્ષણ કહે છે : 0 यशो. - पुच्छा किर पडिपुच्छा गुरूपुव्वणिवेइयस्स अट्ठस्स । कज्जंतराइजाणणहेउं धीराण किइसमए ॥५१॥ स चन्द्र. - → गुरुपूर्वनिवेदितस्य अर्थस्य कृतिसमये कार्यान्तरादिज्ञानहेतोः धीराणां पृच्छा किला પ્રતિકૃષ્ઠ તિ થાર્થ ! છે ગાથાર્થ : ગુરુ વડે પહેલા કહેવાયેલા અર્થ કાર્યની પૃચ્છા એ પ્રતિપૃચ્છા કહેવાય. આ પ્રતિપૃચ્છા પહેલા કે શું કહેવાયેલા અર્થને કરવાનો સમય આવે ત્યારે “બીજા કાર્ય” વગેરેને જાણવાને માટે ધીરપુરુષોની છે. यशो. - पुच्छ त्ति । किल इति सत्ये, गुरुणा पूर्वनिवेदितस्यार्थस्य पृच्छा प्रतिपृच्छा भण्यते' इति शेषः पृच्छा चोक्तलक्षणैव । निवेदनं च विधिनिषेधान्यतर उपदेशः । चन्द्र. - उक्तलक्षणैव आपृच्छासामाचार्यां प्रतिपादिता या आपृच्छा तद्पैव । विधिनिषेधान्यतरः । 2 उपदेशः="त्वया मध्याह्ने गोचर्यानयनार्थं निर्गन्तव्यम्" इति विधिरूप उपदेशः "त्वया विकृतिः न भक्षणीया, २ सर्वथैव त्याज्या" इति च निषेधरूप उपदेशः, गुरुणा क्रियमाण एष विधिरूपो निषेधरूपो वोपदेशो निवेदनं છે તે ! છે ટીકાર્થ : ગાથામાં રહેલો રિ=કિલ શબ્દ “સત્ય” અર્થમાં છે. ગુરુ વડે પહેલા નિવેદન કરાયેલા છે 8 અર્થની=કાર્યની પૃચ્છા એ પ્રતિપૃચ્છા કહેવાય છે. ગાથામાં “મળ્યતે” શબ્દ નથી. એ અધ્યાહારથી લઈ લેવો. છે (શિષ્ય : પૃચ્છા એટલે શું? અને ગુરુ વડે કરાયેલ નિવેદન એટલે શું?) ગુરુઃ પૃચ્છા તો આપૃચ્છાસામાચારીના વર્ણનમાં જે આપૃચ્છા બતાવી છે તે જ પ્રમાણે સમજી લેવી. જ્યારે હું “માંડલીમાં પ્રતિક્રમણ કરવું” એવું વિધાન કે “પાંચતિથિ મિષ્ટાન્ન ન વાપરવું” એવો નિષેધ આ બેમાંથી ગમે છે { તેનો ગુરુ વડે કરાતો ઉપદેશ એ નિવેદન કહેવાય. અહીં પહેલા નિવેદન કરાયેલ અર્થની પૃચ્છા એ પ્રતિપૃચ્છા” એમ કહ્યું છે. એટલે હવે ગુરુએ જે વાત છે 8 પહેલા નિવેદન ન કરી હોય એવા તદ્દન નવા અર્થની ગુરુ પ્રત્યે પૃચ્છા કરવામાં આવે તો એમાં આ પ્રતિપૃચ્છાના છે લક્ષણની અતિવ્યાપ્તિ નહિ થાય. , as ) WEWEEEECEEEEE આ મહામહોપાધ્યાય ચશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ – ચન્દ્રશેખરીચા ટીકા + વિવેચન સહિત ૦ ૨૨ RegistraiganeshGGasGGGGGGGGGGGGGENERAGandhina
SR No.022207
Book TitleSamachari Prakaran Part 02
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2004
Total Pages278
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy