SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ comma r संपE साभायारी यशो. - सामान्यविशेषोभयाभ्युपगमपरः खल्वयम्, स च सामान्याद्विशेषं निर्धार्य प्राधान्येन पृथगाश्रयति, प्रस्थकन्यायवदिति विवेकिनाऽभ्यूहनीयम् ॥७४॥ चन्द्र. - ननु अपवादतः सर्वेषां शुद्धत्वे सिद्धे नैगमनयतः तेषां तारतम्यं कथं भवेत् ? इत्यत आह सामान्यविशेषोभयाभ्युपगमपरः खल्वयम् इत्यादि । चत्वारोऽपि भङ्गाः शुद्धाः इति शुद्धत्वेन चतुर्णामपि साम्यं । नैगमस्तु तन्मन्यत एव । किन्तु एतदपि तस्य मतं यदुत सामान्या=भङ्गचतुष्ट्याद् विशेषं निर्धार्य= प्रथमभङ्गस्तु सर्वथा शुद्धः, द्वितीयतृतीयौ च मध्यमौ, चतुर्थस्तु जघन्य इत्यादि विशेष निश्चित्य प्राधान्येन= प्रथमभङ्गस्य प्रधानत्वेन तं पृथगाश्रयति शेषत्रयभेदेभ्योऽधिकं शुद्धं मन्यते । प्रस्थकन्यायवत् यथा र प्रस्थकार्थं काष्ठछेदनार्थं गतो मनुजः प्रस्थकोत्पत्तिं यावत्केनचिदपि पृष्टः सन् कथयति प्रस्थकार्थं गच्छामि, प्रस्थका) छिनद्मि, प्रस्थकार्थं कार्यं करोमीत्यादि । तत्र स्वस्यामपि अवस्थायां प्रस्थकपदप्रयोगः समानः, र तथापि प्रस्थकोत्पत्तिप्राक्क्षणे "प्रस्थकं करोमि" इति व्यवहारः सर्वेभ्योऽपि शुद्धः । प्रस्थकार्थं काष्ठानयनार्थं गमने तु "प्रस्थकार्थं गच्छामि" इति व्यवहारः सर्वेभ्योऽपि जघन्यः इति नैगमो मन्यते । एवमत्रापि बोध्यम् । ॥७४॥ છે આ નૈગમનય સામાન્ય અને વિશેષ એ બે ય ને સ્વીકારનારો છે. એટલે એ સામાન્યથી વિશેષને જુદો છે નિર્ધારણ કરીને પછી એને પ્રધાન તરીકે જુદો આશ્રય કરે છે. અર્થાતુ સામાન્યથી છેલ્લા ત્રણેય ભાંગા શુદ્ધ છે. છે એટલે સામાન્યને સ્વીકારનાર નૈગમનય કહેશે કે “આ ત્રણેય ભાંગા અપવાદથી શુદ્ધ છે.” પણ વિશેષને છે છે સ્વીકારનાર નૈગમ કહેશે કે “બીજો અને ત્રીજો ભાંગો વધારે શુદ્ધ છે અને ચોથો ભાંગો ઓછો શુદ્ધ છે” ઈત્યાદિ. 8 છે આ વાત પ્રસ્થકળ્યાયથી જાણવી. જેમ સુથાર ધાન્યાદિને માપવાનું લાકડાનું સાધનરૂપ પ્રસ્થકને બનાવવા B છે માટે જંગલમાં લાકડું કાપવા જતો હોય ત્યારથી માંડીને લાકડું કાપતા, લાકડું ઘરે લાવતા, એને આકાર माता... ६३६ मियामीमां “प्रस्थ बनाछु...” मे शतनो व्यवहार ४२ छ. भेटले साबधा ४ मियामो હું સામાન્યથી વિચારીએ તો પ્રસ્થક માટે કરાતી ક્રિયાઓ કહેવાય. પણ વિશેષથી વિચારીએ તો જંગલમાં લાકડા 8 શું લેવા માટે જવાની ક્રિયા એ પ્રસ્થક માટેની સૌથી દૂરની ક્રિયા છે. આ ઘણો અશુદ્ધનૈગમ કહેવાય. અને છેલ્લો છે | આકાર આપવાની ક્રિયા એ પ્રસ્થક માટેની સૌથી નજીકની ક્રિયા છે. આ ઘણો શુદ્ધનૈગમ કહેવાય. એમ અહીં છે છે પણ વિવેકીઓએ સ્વયં વિચારી લેવું //૭૪ll यशो. - प्रसङ्गादेतद्विषयविधिविवक्षुराह इहयं अत्थग्गहणे एस विही जिणवरेहिं पण्णत्तो । पुचि उचिए ठाणे पमज्जणा होइ कायव्वा ॥७५॥ चन्द्र. - प्रसङ्गात् सूत्रार्थतदुभयोपसंपद्विचारणावसरः एवात्र प्रसङ्गः, ततश्च तदनुसारेणात्र र एतद्विषयविधिविवक्षुः सूत्रार्थादिग्रहणसंबंधी यो विधिः, तं वक्तुमिच्छुः । → अत्र अर्थग्रहणे जिनवरैः एषः विधिः प्रज्ञप्तः। पूर्वं उचिते स्थाने प्रमार्जना कर्तव्या भवति - इति गाथार्थः । EVEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE BEGELEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ – ચન્દ્રશેખરીચા ટીકા + વિવેચન સહિત ૦ ૧૦૦ Re8000000000588888888888888888SSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSS B
SR No.022207
Book TitleSamachari Prakaran Part 02
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2004
Total Pages278
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy