SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રણ ભાંગાઓમાં એ સાધુ અસામાચારીમાં વર્તે છે ← આ વાત ઉત્સર્ગમાર્ગને આશ્રયીને કરી. હવે “અપવાદથી શું હોઈ શકે ?” એ બતાવે છે. ઉત્સર્ગપદ એ પ્રથમ પદ કહેવાય એટલે એની અપેક્ષાએ અપવાદ એ બીજું પદ કહેવાય. એ અપવાદપદ પ્રમાણે તો વળી २-३-४ से छेसा लगाओ पहा शुद्ध. ४ छे. (शिष्य : गाथामां "सुद्धो” भेभ भेडवयनान्त शब्द छे. परंतु “ इतरेऽपि शुद्धाः " से शुद्धपह तो नथी. તો એ તમે ક્યાંથી લાવ્યા ?) ઉપસંપદ સામાચારી गुरु : "शुद्धः" जेवुं ४ खेऽवयनान्त पह छे. जेने ४ जहुवयन ३ये ३२वी ने "इतरेऽपि " नी साथै જોડી દેવું. એટલે અર્થ બરાબર સંગત થશે. “આ છેલ્લા ત્રણ ભાંગાઓ શુદ્ધ છે” એ વિષયમાં કારણ એ છે કે શાસ્ત્રમાં પ્રવચનના અવિચ્છેદને માટે બીજો-ત્રીજો અને ચોથો ભાંગો પણ અનુમતિ અપાયેલો છે. એટલે કે ઉપસંપદને માટે યોગ્ય તરીકે એ ભાંગો गोलो छे. यशो. तदुक्तमावश्यकवृत्तौ - " पुनः शब्दस्य विशेषणार्थत्वात् । द्वितीयपदेनाऽव्यवच्छित्तिनिमित्तमन्येऽपि दृष्टव्या " इति पञ्चाशकवृत्तावप्युक्तं "शेषास्तु यदि परमपवाद" इति ॥७३॥ चन्द्र. पुनःशब्दस्य=आवश्यकनिर्युक्तिगाथागतस्य पुनः शब्दस्य विशेषणार्थत्वात् = विशेषपदार्थबोधकत्वात् अत्र विशेषपदार्थो बोध्य एव । तमेवाह द्वितीयपदेनेत्यादि । अन्येऽपि = द्वितीयादयो भङ्गा अपि । शेषास्तु द्वितीयादयस्तु अनुज्ञाताः यदि परं = परन्तु अपवादे = अपवादमार्गेणैवेति ॥७३॥ આ વાત આવશ્યકનિર્યુક્તિમાં પણ કરી છે કે → “તુ” શબ્દ એ વિશેષ અર્થને બતાવનાર હોવાથી આ વાંત પણ સમજવી કે “અપવાદમાર્ગે તો પ્રવચનના અવિચ્છેદને માટે બીજા પણ ભાંગાઓ રજા અપાયેલા છે.” – પંચાશકની ટીકામાં પણ કહ્યું છે કે “બાકીના ભાંગાઓ તો માત્ર અપવાદમાર્ગે અનુમતિ અપાયેલા છે.’ - 119311 यशो. ननु तेषामपवादतोऽपि कथं शुद्धत्वं गुर्वाज्ञाविरहादुपसंपदोऽपीष्टफलाऽसिद्धेः ? इत्यत आह - कारणजायं पप्प य नाणिट्ठफला तया अणापुच्छा । एत्थ य णेगमणओ परोप्परं तारतम्मं वि ॥७४॥ चन्द्र.- शुद्धत्वाभावे कारणमाह गुर्वाज्ञाविरहात् उपसंपदोऽपि = उपसंपदः सकाशादपि इष्टफलासिद्धेः । यतः गुर्वाज्ञाविरहोऽस्ति, ततः उपसंपत्स्वीकारेऽपि इष्टफलं न सिद्ध्यतीति । समादधाति तदा कारणजातं प्राप्य अनापृच्छा अनिष्टफला न । अत्र च नैगमनयः परस्परं મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ - • चन्द्रशेजरीया टीडा + विवेशन सहित ७८
SR No.022207
Book TitleSamachari Prakaran Part 02
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2004
Total Pages278
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy