SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ઈચ્છાકાર સામાચારી ગાથાર્થ : જે આચાર્ય (દ્વેષ કરવો પડશે એવા ભાવથી) ગભરાયેલાં છતાં જાતે જ વૈયાવચ્ચ કરે તેણે તો પોતાના હાથે જ પોતાના શિષ્યને અવિનયી બનાવ્યા. यशो. जो सयमेव यत्ति । यः स्वयमेव = आत्मनैव चस्त्वर्थ: भीतः = परस्य वैयावृत्त्यादिकारणे खरण्टनादिद्वेषप्रसङ्गादवाप्तभयः वैयावृत्त्यं = उपधिप्रतिलेखनाहाराद्यानयनादिकं करोति आचार्य:- आचार्यपदस्थः, तेन निजपाणिनैव = स्वहस्तेनैव शिष्या अविनीताः क्रियन्ते, गुरुणैव स्ववैयावृत्त्यकरणे तेषां तत्करणप्रयुक्तविनयोच्छेदात् । एवं च तेषां तत्करणजन्यनिर्जरालाभेन वञ्चनम्, गुरोश्च तत्कारणजन्यनिर्जरालाभेनेति दोषः । - चन्द्र. - तत्करणप्रयुक्तविनयोच्छेदात्= गुरुवैयावृत्यस्य यत्करणं, तेन प्रयुक्तो यो विनयः, तस्योच्छेदात्। तत्कारणजन्यनिर्जरालाभेन = वैयावृत्यस्य शिष्यैः यत् कारणं, तज्जन्या या निर्जरा, तल्लाभेन वञ्चनं गुरोः भवति । શિષ્ય વગેરેની પાસે પોતાની કે ગ્લાનાદિની વૈયાવચ્ચ વગેરે કરાવવામાં ઠપકો આપવો અને એમાં દ્વેષ થવો વગેરે પ્રસંગો ઉપસ્થિત થતા હોવાથી ગભરાઈ ગયેલા જે ગુરુ જાતે જ ઉપધિપ્રતિલેખન, આહાર લાવવો વગેરે કામ કરે. આચાર્ય પદ ઉપર રહેલા તે ગુરુ પોતાના હાથ વડે જ શિષ્યોને અવિનયી બનાવવાનું કામ કરે છે, કેમકે ગુરુ પોતે જ પોતાની વૈયાવચ્ચ કરવા માંડે એટલે શિષ્યોને તો ગુરુની વૈયાવચ્ચ કરવા દ્વારા જે વિનય કરવાનો હતો એનો તો વિચ્છેદ જ થાય. આમાં તે શિષ્યોને વૈયાવચ્ચ, વિનયાદિ કરવાથી ઉત્પન્ન થનારી નિર્જરાને ગુમાવવાનો વખત આવે. અને ગુરુને શિષ્યોને વૈયાવચ્ચ કરાવવા દ્વારા જે નિર્જરા પ્રાપ્ત થતી હતી એ ગુમાવવાનો વખત આવે. यशो. - इदमुपलक्षणम् - सूत्रार्थपलिमन्थो वादिनि राजादौ वा समागते वैयावृत्त्यपरे गुरौ 'अहो ! अनीश्वराः प्रव्रजिता एते' इति प्रवचनलाघवमप्युपजायते । तदुक्तं सुत्थेसु अचिंतण आएसे वुड्ढसेहगगिलाणे । बाले खमणे वाई इड्डीमाई अणिड्डीआ॥ एएहिं कारणेहिं तुंबब्भूओ अ होइ आयरिओ । वेयावच्चं करणं कायव्वं तस्स सेसेहिं ॥ जेण कुलं आयत्तं तं पुरिसं आयरेण रक्खिज्जा । ण हु तुंबंमि विणट्ठे अश्या साहारया हुति ॥ चन्द्र. - इदमुपलक्षणम् = स्वज्ञापकत्वे सति स्वेतरज्ञापकत्वं उपलक्षणत्वम् । अत्र विनयोच्छेदरूपो दोषः प्रतिपादितः । अन्ये तु दोषाः न कथिताः । किन्तु विनयोच्छेदरूपः प्रतिपादितः दोषः स्वमपि ज्ञापयति, स्वेतरान् अनुक्तानपि दोषान् ज्ञापयति । तानेव दोषानाह - सूत्रार्थपलिमन्थः = गुरोः सूत्रार्थयोः व्याघातः । सततं स्वकीयपरकीयवैयावृत्यपरस्य गुरोः सूत्रार्थपरावर्तनानुचिन्तनादिकरणाय समयाभावात् प्राक्पठितौ सूत्रार्थी विस्मृतौ भवतः । अन्यौ च नूतनौ सूत्रार्थी न भवतः । गुरोश्च सूत्रार्थविनाशे गच्छस्य सूत्रार्थविनाशः सुलभ एव। મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ – ચન્દ્રશેખરીયા ટીકા + વિવેચન સહિત ૭ ૭૬
SR No.022206
Book TitleSamachari Prakaran Part 01
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2004
Total Pages286
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy