SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ amma r ARRIERRIER WISIR सामाचारी , म चन्द्र. - ननु यदि उत्सर्गतः अभ्यर्थना अभ्यर्थनाविषयकेच्छाकारश्च नैव कर्तव्यः, तहि किं प्रथम र अभ्यर्थनाविषयकेच्छाकारोपन्यासः कृतः ? निरर्थक एव स इत्याशङ्कते नन्वेवमित्यादिना । अपवादार्थमाह 2 =यद्यपि एकादश्यां मूलगाथायां 'उत्कृष्टं कार्यं विना अभ्यर्थना न कर्तव्या" इति उक्तं । तत्र चार्थापत्त्या "उत्कृष्ट कार्ये समापतिते अपवादतः अभ्यर्थना कर्तव्या" इति अपवादार्थो ज्ञायते एव । तथापि मूलगाथायां 'अमुक कारणे सति अभ्यर्थनाऽपि कर्तव्या' इति साक्षात् अपवादनिरूपणं न कृतमासीत् । ततः द्वादश्यां मूलगाथायां साक्षात् अपवादार्थं दर्शयति । किञ्च एकादश्यां मूलगाथायां "उत्कृष्ट कार्ये समापतिते सति अभ्यर्थना कर्तव्या" इति अपवादार्थो लभ्यते । तथापि "ग्लानत्वादिकारणे सति अभ्यर्थना कर्तव्या" इति अर्थो न लभ्यते,8 ततः तत्प्रतिपादनं द्वादश्यां मूलगाथायां क्रियते । तथा एकादश्यां मूलगाथायां अधिकतरं वीर्यं प्रयुञ्जानस्य अपवादमार्गेण अभ्यर्थना प्रतिपादिताऽवगम्यते । द्वादश्यां मूलगाथायां नाधिकतरं वीर्यं प्रयुञ्जानस्य, किन्तु स्वकार्यकरणे वीर्याभाववत एव अपवादमार्गेण अभ्यर्थना प्रतिपाद्यत इति विवेकः कर्तव्यः । → ग्लानत्वादिभिः कारणैस्तु अभ्यर्थनामपि ज्ञानादिकं कार्यं मुक्त्वा, रत्नाधिकं वर्जयित्वा कुर्यात् । इति गाथार्थः। છે શિષ્ય : અગ્યારમી ગાથામાં કહ્યા પ્રમાણે જો ઉત્સર્ગમાર્ગે અભ્યર્થના ન જ કરવાની હોય તો પછી તમે શું તો “અભ્યર્થના કરવી અને એ માટે ઈચ્છાકાર કરવો” એમ જે અભ્યર્થના વિષયક ઇચ્છાકારનો ઉપવાસ કર્યો છે डतो. मे तो नमो ४ ने ? ગુરુ : તારા આ પ્રશ્નના ઉત્તર માટે જ બારમી ગાથામાં અપવાદ બતાવે છે. છે (અહીં એટલો ખ્યાલ રાખવો કે ૧૧મી ગાથામાં “ઉત્કૃષ્ટ કાર્ય વિના અભ્યર્થના ન કરવી” એમ કહીને છે શું “ઉત્કૃષ્ટ કાર્ય હોય ત્યારે અભ્યર્થના અપવાદ માર્ગે કરવી” એમ કહી જ દીધેલું ગણાય. પણ છતાં એ વાત છે # સ્પષ્ટ તો નથી જ લખી. એટલે ૧૨મી ગાથામાં અપવાદ બતાવે છે. વળી ૧૧ મી ગાથામાં વધારે વીર્ય છે ફોરવનારને અપવાદ બતાવેલો. અહીં તો માંદગી વગેરેને કારણે પોતાનું કામ પણ નહિ કહી શકનારાને કે છે અપવાદ બતાવાય છે.) ગાથાર્થ માંદગી વગેરે કારણો હોય તો રત્નાધિકને છોડીને બીજાઓને પ્રાર્થના પણ કરાય. રત્નાધિક પ્રત્યે B છે પણ જ્ઞાનાદિ કાર્યો સિવાય જ અભ્યર્થના કરવાનો નિષેધ છે. ___ यशो. - अब्भत्थणं वि त्ति । ग्लानत्वादिभिः कारणैः 'तुः अवधारणे' तैरेवाभ्यर्थनां कुर्यात्, मा भूद् ग्लानादेरशनाद्यभ्यर्थनां विना तदलाभे क्लिष्टाध्यवसायेन १ संयमफलवञ्चनेत्युत्सर्गसापेक्षस्यापवादस्याश्रयणात् । आगमोऽपि- (आव०नि-६७०) जइ होज्ज तस्स अणलो कज्जस्स वियाणई न वावाणं । गेलनाईहिं वि होज्ज वावडो कारणेहि सो ॥ इति । aa चन्द्र. - तैरेवाभ्यर्थनां कुर्यात् ग्लानत्वादिभिः पुष्टकारणैरेव, न तु अपुष्टकारणैः स्वशक्तौ सत्यामपि इति व एवकारार्थः । इमां च अभ्यर्थनां ग्लानादिरेव ग्लानत्वादिभिः कारणैः करोतीति । तानि तु पुष्टकारणानि ग्लानत्वं આ મહામહોપાધ્યાય ચશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ – ચન્દ્રશેખરીચા ટીકા + વિવેચન સહિત ૦ ૫૪ છે WesterasRESSESSISTTERRORRECORREEEEEEEEEETTEERSISTERSTERRIERRORISEcomarce
SR No.022206
Book TitleSamachari Prakaran Part 01
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2004
Total Pages286
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy