SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ BOORITERRRESTERROTIGEETTERRIERRIES Ammmmmmmmmmmm m /201512 सामायारी am व संप्रदायभनेत्यादि संप्रदायभङ्गरूपं यत् बलवदनिष्टं, तस्य अनुबन्धित्वं इच्छाकारं विना कृत्यकरणे वर्तते । ततश्च तादृशानुबन्धित्वज्ञानात् भीतस्य मुनेः इच्छाकारं विना परकृत्यकरणे इच्छैव न भवति । इच्छाकारं विना परकृत्यकरणे यद्यपि भावोल्लास-स्नेहवृद्धि-परोपकारादिकं इष्टं भवति । तथापि तेभ्यः सकाशात् बलवत् । संप्रदायभङ्गरूपं अनिष्टमपि तत्र भवति । एवञ्च परमार्थतः तत्र मुनेः हानिरेव स्यात्, न तु लाभः, ततश्च न सुमतिः । साधुः इच्छाकारं विना परकृत्यं कर्तुं इच्छति । तत्करणे च इच्छाकारकरणे च । # શિષ્ય : તમે ગાથામાં એમ કહ્યું છે કે “કામ સોંપનાર અને કામ લેનાર બેયને કામ સોંપતી વખતે અને આ કામ સ્વીકારતી વખતે ઈચ્છાકાર કરવો ઉચિત છે, કેમકે એમાં ગુરુની આજ્ઞાની આરાધના થાય છે.” પણ આ 8 છે ગુર્વાજ્ઞાની આરાધના રૂપી ફળ તો શિષ્યને મળ્યું ને ? કામ સોંપનાર ગુરુને તો ગુર્વાજ્ઞાની આરાધના રૂપ ફળ છે ક્યાંથી મળે ? તો એમણે કરેલો ઇચ્છાકાર તો નિષ્ફળ જ ને ? છે ગુરુ કામ સોંપનાર ગુરુ અને કામ સ્વીકારનાર શિષ્ય બેયને ઈચ્છાકાર દ્વારા સ્થિતિપાલન રૂપ સરખું ફળ 8 મળે છે. સ્થિતિ એટલે સંપ્રદાય=મર્યાદા. તેને અનુકૂલ આચરણ કરવાનો લાભ બેયને છે. એવો સંપ્રદાય છે કે “કામ સોંપતી વખતે બીજાને અભ્યર્થના=પ્રાર્થના કરવામાં અને કામ સ્વીકારતી વખતે છે વિધાન=પ્રતિજ્ઞા કરવામાં બે ય સાધુઓ ઈચ્છાકારને બોલે.” હવે આવો સંપ્રદાય છે એટલે કોઈકવાર કોઈકે ઈચ્છાકાર વિના કામ સોંપવું કે સ્વીકારવું હોય તો એને છે મેં તરત જ્ઞાન થશે કે “આમાં તો સંપ્રદાયનો ભંગ થશે. અને સંપ્રદાયભંગ તો નરકગતિ વગેરે ઘણા મોટા અનિષ્ટોની પરંપરાને ઉત્પન્ન કરનાર છે.” આ જ્ઞાન થવાથી એ ગુરુ કે શિષ્યને ઇચ્છાકાર વિના કામ સોંપવા છે સ્વીકારવાની ઈચ્છા જ નહિ થાય. પણ ઈચ્છાકારાદિ કરીને જ બેય જણ કામ કરશે. અને ઈચ્છાકાર કરશે ? છે એટલે શિષ્ટાચારનું પરિપાલન થયેલું ગણાશે. એના દ્વારા ઉત્પન્ન થનારી મોટી નિર્જરાનો લાભ બે ય ને થશે. ૨ यशो.-तथा च स्वविषये इच्छाकारप्रयोगस्य स्वातन्त्र्येणैव हेतुत्वमिति पर्यवस्यति ॥७॥ ___ चन्द्र. - तथा च स्वविषये=यत्र शास्त्रकारैः इच्छाकारप्रयोगः कर्तव्यतया प्रतिपादितः, तत्र। स्वातन्त्र्येणैव= गुरुप्रमोदोत्पादात्मकं द्वारं विनैव हेतुत्वं निर्जरादिहेतुत्वं । "शिष्यस्येच्छाकारं श्रुत्वा गुरुः प्रमोदभाक् भवति । ततश्च शिष्यस्य पुण्यकर्मबन्धात्मकं फलं भवति" इति प्रतिपादितं । तत्र शिष्यस्य यत्फलं. कथितं । तत् गुरुप्रमोदद्वारा प्रतिपादितं । ततश्च तत्र गुरोः तादृशः प्रमोदो यदि न भवेत्, तहि तत्र शिष्यस्य फलप्राप्तिः न स्यात् । एवञ्च तत्रेच्छाकारप्रयोगो निष्फलो भवेत् । अतः इच्छाकारस्य गुरुप्रमोदपरम्परया । फलजनकत्वप्रतिपादनं "इच्छाकार: गुरुप्रमोदाभावे निष्फलोऽपि भवति' इति ज्ञापयति । तच्चायुक्तं, श्रोतृणां मनसि इच्छाकारप्रयोगकरणे दृढताऽप्रयोजकञ्च भवति । तस्मात् साक्षात् इच्छाकारमात्रेणैव यत्फलं भवति, तत् प्रतिपादनीयम्, येन कदापि इच्छाकारप्रयोगो निष्फलो न भवेत्, श्रोतॄणां मनसि इच्छाकारकरणे दृढता च भवेत्।। र अतः ग्रन्थकारेणैतत्प्रतिपादितं, यदुत इच्छाकारः शिष्टाचारपरिपालनं, ततश्च महत्याः निर्जरायाः लाभः, न तत्र गुरुप्रमोदादिरूपस्य द्वारस्यावश्यकतेति ॥७॥ | (શિષ્યઃ ગુર્વાજ્ઞાની આરાધના રૂપી પહેલો લાભ તમે બતાવ્યો. તેમાં ગુરુને પ્રસન્નતા પમાડનાર શિષ્યને છે છે પુણ્યબંધ એ જ ખરેખરો લાભ છે. પણ ત્યાં તો ગુરુ પ્રસન્ન થાય તો જ પુણ્યબંધરૂપી ફળ મળે. શિષ્યનો આ SITERRORTERRECTORRRRRRRRREEEEG raamRREE SEEEEEEEEEEEN # મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ – ચન્દ્રશેખરીચા ટીકા + વિવેચન સહિત ૦ ૪૪
SR No.022206
Book TitleSamachari Prakaran Part 01
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2004
Total Pages286
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy