SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ W ISर साभायारी । SHEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEESORRESENTERPRENEURSE મત પ્રમાણે આત્મપરિણામ એ સામાચારી છે.” EEEEEEEEEEEEEEEEEEEEEEEEE यशो. - न चेतरविषयतामात्रेण निश्चयविषयतातिक्रमः, तस्य सकलनयविषयताव्याप्यविषयताकत्वात्, यदभिहितं भगवता भाष्यकारेण-'सव्वणया भावमिच्छंति इत्यन्यत्र विस्तरः । EEEEEEEEEEEEEEEEEEEEEEEEE चन्द्र. - न चेतरविषयतामात्रेण निश्चयनयाद् यः इतरः व्यवहारनयः, तस्य या विषयता, तन्मात्रेण निश्चयविषयतातिक्रमः=निश्चयविषयताऽभावप्रसङ्गः । निश्चयनयाविषयत्वमिति यावत् । अयं। पूर्वपक्षस्याभिप्राय:-'आत्मपरिणामविशेषः सामाचारी' इति निश्चययनयो मन्यते । ततः आत्मपरिणामविशेषे निश्चयनयविषयता विद्यते । अथ व्यवहारनयोऽपि गौणभावेन आत्मपरिणामविशेषं सामाचारी मन्यते । न हि एकस्मिन्नेव वस्तुनि परस्परविरुद्धनययोः विषयता संभवति । न हि एकस्मिन्पुरुष द्वयोः शत्रुराजयोः सेवकत्वं संभवति । ततश्च यदि परिणामविशेषे व्यवहारनयविषयता स्वीक्रियेत, तदा तु तत्र निश्चयनयविषयताऽभाव एव १ मन्तव्यः स्यात् । न चैतदिष्टं । तस्मात् महत्कष्टमिदमिति । र समाधानमाह तस्य सकलनयेत्यादि । तस्य=निश्चयनयस्य सकलनयविषयताव्याप्यविषयताकत्वात् = सकलानां नयानां याः विषयताः, तासां व्याप्या विषयता यस्य स सकलनयविषयताव्याप्यविषयताकः, तत्त्वात् । यत्र यत्र निश्चयनयविषयता तत्र तत्र सकलनयविषयता इति व्याप्तिः । यतः निश्चयनयविषयता आत्मपरिणामरूपे भावे वर्तते । सकलाश्च नया: भावमभ्युपगच्छन्ति । ततः भावे सकलनयविषयताऽपि विद्यते। न च तथापि निश्चयविषयताऽभावप्रसङ्गः । भावे निश्चयनयस्य प्रधानविषयता वर्तते, सकलनयानां च। गौणविषयता वर्तते। प्रधानविषयतागौणविषयतयोः परस्परं विरोधो नास्तीति । __ अत्रार्थे भाष्यकारसम्मतिमपि दर्शयति । यदभिहितमित्यादि । શિષ્ય : નિશ્ચયનય આત્મપરિણામને મુખ્ય તરીકે સ્વીકારે છે તો વ્યવહારનય પણ એને ગૌણ તરીકે ય | સ્વીકારે તો છે જ. એટલે ઈચ્છાકારાદિગ્રાહ્ય એવો આત્મપરિણામ જેમ નિશ્ચયનો વિષય બને છે. એમ નિશ્ચયથી છે ભિન્ન એવા વ્યવહારની વિષયતા પણ એમાં આવે છે. તો જેમાં નિશ્ચયભિન્ન એવા નયની વિષયતા આવે. છે એમાં નિશ્ચયની વિષયતાનો અતિક્રમ=અભાવ જ થાય, કેમકે આ બે વિષયતાઓ વિરોધી હોવાથી એક સાથે न २ही श. ગુરુ : તારી વાત ખોટી છે. નિશ્ચયનય તો તમામ નયોની વિષયતાને વ્યાપ્ય એવી વિષયતાવાળો જ મનાયેલો છે. અર્થાતુ જ્યાં નિશ્ચયનયની વિષયતા હોય ત્યાં બાકીના તમામ નયોની વિષયતા હોય જ. તો જ જ નિશ્ચયની વિષયતા સકલન વિષયતાને વ્યાપ્ય બને. હવે નિશ્ચયની વિષયતા આત્મપરિણામ=ભાવમાં છે તો કે એમાં બાકીના તમામ નયોની વિષયતા માનેલી જ છે. એટલે એમાં વ્યવહારની વિષયતા આવે તો પણ નિશ્ચયની વિષયતાનો અભાવ થવાની આપત્તિ આવતી નથી. બે વિષયતાઓનો પરસ્પર વિરોધ હોવાની વાત જ ખોટી EEEEEEEEEEEEEES WEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE છે (શિષ્ય: “નિશ્ચયની વિષયતા એ સર્વનયોની વિષયતાને વ્યાપ્ય છે એટલે કે સર્વનયો નિશ્ચયના વિષયને # સ્વીકારે જ છે, માને જ છે” એવું તમે જે કહ્યું એ શું શાસ્ત્રમાં ક્યાંય આવે છે ?). મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ – ચન્દ્રશેખરીયા ટીકા + વિવેચન સહિત ૦ ૨૧ ૪ EEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE E EEEE
SR No.022206
Book TitleSamachari Prakaran Part 01
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2004
Total Pages286
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy