SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ દદદ દદદY' આન, gsss s આવરૂહિ સામાચારી શિષ્ય : પણ પછી ભંગ થઈ જાય તો ? ગુરુ : ધંધામાં ઘણી કાળજી રાખવા છતાં નુકશાન થઈ જાય તો એ ભરપાઈ કરી આપવામાં આવે છે. # ભોજન કરતા કબજીયાત થઈ જાય તો હરડે વિગેરેથી એ દૂર કરવામાં આવે છે. વસ્ત્રો પહેરવાથી એ મેલા જ થઈ જાય તો એ ધોઈને સ્વચ્છ કરવામાં આવે છે. એમ પ્રતિજ્ઞા લીધા બાદ એનો ભંગ થઈ જાય તો શુદ્ધ પ્રાયશ્ચિત્ત કરી લઈ એ દોષને ધોઈ નાંખવામાં આવે છે. છે શિષ્ય : પણ પ્રતિજ્ઞાભંગની ઈચ્છા માત્ર કરવાથી પણ મિથ્યાત્વી કરતા આઠગણું પાપ બંધાઈ જવાની જે વાત છે એનું શું? # ગુરુઃ જેઓ નિપુર બનીને, પ્રમાદી બનીને પ્રતિજ્ઞાનો ભંગ કરે એને તો અવશ્ય આઠગણું પાપ બંધાય. છે પણ જે સંયમીઓ પ્રતિજ્ઞાનું પાલન કરવા માટે ખૂબ પ્રયત્નશીલ હોય અને છતાં ક્યારેક અનાભોગથી, સૂક્ષ્મ # પ્રમાદાદિને લીધે પ્રતિજ્ઞાનો ભંગ થઈ જાય તો એ પ્રતિજ્ઞાભંગ નુકશાનકારી ન બને. વળી એ સંયમી તરત એનું છે પ્રાયશ્ચિત્ત કરી લે છે. એટલે જે પાપ લાગ્યું હોય એ પણ ધોવાઈ જાય છે. એટલે એ આઠગણા પાપનો ભય a ઊભો કરી પ્રતિજ્ઞા લેવાનું જ બંધ કરી દેવાની વાત યોગ્ય નથી. # શિષ્ય : ગુરુદેવ ! હું “આવસહિ' ન બોલું પણ ભગવાનની બધી આજ્ઞા પાળું, બિનજરૂરી કાર્યો પણ છે આ ન કરું, આવરૂહિ અંગેની બધી શરતો પાળું, માત્ર શબ્દ બોલવા રૂપ પ્રતિજ્ઞા જ ન કરું તો મને એ ‘આવસહિ 8 સામાચારીના લાભો મળે કે નહિ? 8 ગુરુ : યોગશાસ્ત્રમાં કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાએ કહ્યું છે કે, “મૃત્વા નિયાં છે છે તોષામોનનઢિીનમોપિ નં મનેન નિર્વાનં ન વૃદ્ધિમષિત વિના' કોઈ ગૃહસ્થ રાત્રે બિલકુલ છે છે ખાતો ન હોય, દિવસે જ જમતો હોય તેમ છતાં એ જો રાત્રિભોજનની બાધા ન લે તો એ રાત્રિભોજનત્યાગનું છે ફળ પામી શકતો નથી. કોઈને પૈસા ઉધાર આપતી વખતે જ વ્યાજનો દર નક્કી કરવો પડે. એ ન કરે તો જ 8 વ્યાજ ન મળે. છે એમ અહીં પણ પ્રતિજ્ઞા ન કરે એ સંયમી બધી શરતો પાળે તો ય આવસહિ સામાચારીના લાભો પામી છે શકતો નથી. છે નિગોદમાં રહેલા જીવો શું કોઈની હિંસા કરે છે? મૃષાવાદ બોલે છે? ચોરી કરે છે? મૈથુનસેવન કે પરિગ્રહ શું કરે છે? રાત્રે ખાય છે ખરા ? નહિ જ. તો તેઓ પંચમહાવ્રતધારી કેમ ન કહેવાય ? કેમકે એ જીવોએ આ બધા પાપોની વિરતિ સ્વીકારી નથી. સંયમી પણ પ્રતિજ્ઞા ન લે તો પ્રતિજ્ઞાની શરતો પાળવા છતાં એનો લાભ ન જ પામે શિષ્ય : આ સામાચારીમાં ચાર શરતો છે. સંયમી એ બધી શરતો ભલે ન પાળે પણ જેટલી પાળે એટલો છે લાભ તો મળે ને ? દા.ત. આવસ્ટહિ બોલવારૂપ અને ગુરુને પૂછવારૂપ બે શરત પાળી પણ બહાર નીકળીને છે ઈસમિતિ વિગેરે પાળવા રૂપ શરત ન પાળી, બિનજરૂરી કાર્યો પણ કર્યો તો બે શરતનો ભંગ કર્યો અને બેનો E @ કર્યો નથી તો ૫૦% આવસ્તહિ સામાચારીનો લાભ મળે કે નહિ ? છે ગુરુ : સામાન્યથી એમ કહી શકાય કે ઘણા મોટા દોષો વિદ્યમાન હોય ત્યારે નાની નાની જિનાજ્ઞાઓનું છે R દેખીતું પાલન કોઈ ફાયદો ન કરી શકે. દા.ત. આખા શરીરમાં કેન્સરના કારણે અતિશય પીડાતો માણસ બહાર સુંદર વસ્ત્રો પહેરે, ચંદનનું વિલેપન કરે તો ય એના સુખની અનુભૂતિ એને થતી નથી. માટે જ નિદ્વવો ઘણી, જિનાજ્ઞાઓ પાળતા હોવા છતાં તેઓમાં કદાગ્રહ = આભિનિવેશિક મિથ્યાત્વ નામનો ઘણો મોટો દોષ પડેલો B2BD2523535 સંચમ રંગ લાગ્યો - આવરસહિ સામાચારી • ૨૬૪ RetrigggggggggggBBihikshitaikshanikhadaaiiiiiiiii6i
SR No.022206
Book TitleSamachari Prakaran Part 01
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2004
Total Pages286
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy