SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ EEEEEEEEEEE૬૬૬૬૬૬૬ÉÉÉEEEEEEEEEEEEEEE muggestiggs નિસીહિ સામાચારી જી कश्चिन्मुनिः उपयोगं न करोति, तथापि तत्राशातना यदि न स्यात्, तहि तस्य आशातनाजन्यं अनिष्टफलमपि नैव र स्यात् । यथा ईर्यासमित्युपयोगेन जीवरक्षा भवति । तथापि तादृशोपयोगाभावे जीवहिंसा नावश्यंभाविनी, अनुपयोगेऽपि जीवहिंसाऽभावसंभवात् । तथैवात्रापि आशातनापरिहारोपयोगाभावेऽपि आशातनाऽभावः संभवति। भवता च अनुपयोगमात्रादपि अनिष्ट फलं प्रतिपादितं । तन्न युक्तमित्यत आह तदानीम् =गुरुदेवावग्रहप्रवेशकाले । तदाचरणस्य निषिद्धस्यायनस्य यदाचरणं, तस्य । ईर्यासमितौ अनुपयोगे हि हिंसाऽभावेऽपि आज्ञाभङ्गादिभिः पापकर्मबन्धः ओघनिर्युक्त्यादिषु प्रसिद्ध एव । एवमत्रापि आशातनाऽभावेऽपि उपयोगाकरणे आज्ञाभङ्गादिभिः पापकर्मबन्धो न शक्रेणापि वारयितुं शक्यः । एवमनिष्टप्राप्तिकरणं प्रतिपाद्याधुना है। 1 इष्टाप्राप्तिकारणमाह विध्यनाराधनादेव जिनाज्ञाऽपालनादेवेति ॥४२॥ શિષ્ય : આશાતનાત્યાગ કરવા માટે તમે તીવ્ર-ઉપયોગ રાખવાની વાત કરો છો. પરંતુ ધારો કે અમે આવો હૈ કોઈ ઉપયોગ ન રાખીએ એવો કોઈ તીવ્રપ્રયત્ન ન કરીએ અને તેમ છતાં એની મેળે જ એકપણ આશાતના છે ત્યાં ન થાય તો ઉપયોગ વિના=અનાભોગથી આશાતના પરિહાર થઈ જ ગયો છે. તો પણ ત્યાં અનિષ્ટ થાય ખરું ? કર્મબંધ થાય ખરો ? કેવી રીતે થાય ? આશાતનાથી જ કર્મબંધ છે ને ? આશાતના તો થઈ જ નથી. 3 ગુરુઃ ત્યાં ભલે આશાતના ન થઈ હોય છતાં “ગુર્નાદિના અવગ્રહમાં અપ્રયત્ન-અનુપયોગ ન જ હોવો કે ઈએ” એવી જિનાજ્ઞા છે. એટલે ગુર્નાદિના અવગ્રહમાં અપ્રયત્ન નિષિદ્ધ હોવાથી તે વખતે અપ્રયત્નનું ચરણ એ આજ્ઞાભંગ રૂપ બનીને કર્મબંધરૂપ અનિષ્ટનું કારણ બને જ. અને એ રીતે અનિષ્ટ થાય. | (શિષ્યઃ અનિષ્ટની પ્રાપ્તિ ભલે થાય, પણ ત્યાં આશાતનાદિ ન થઈ હોવાથી કર્મક્ષયરૂપી ઈષ્ટની પ્રાપ્તિ છે 8 થાય કે નહિ ? એ થાય તો બે ય સરખું થઈ રહે.) 8 ગુરુ : ત્યાં ઇષ્ટની પ્રાપ્તિ તો ન જ થાય, કેમકે તમે ત્યાં વિધિની આરાધના કરી જ નથી. એટલે કે જિનાજ્ઞાપાલનના અભાવથી જ ત્યાં ઈષ્ટનો અભાવ નક્કી થઈ જાય છે. ઈષ્ટના અભાવ માટે બીજું કારણ શોધવા જ જવું જ નહિ પડે. આ અમે દિશાસૂચન કરેલ છે જરા यशो. - अत्र प्रयत्नपरिभोग्यतामेव समर्थयितुमाह एत्तो चेइयसिहराइदंसणे च्चिय गयाइओसरणं । सड्ढाण वि साहूणं किमंग पुण एत्थ वत्तव्वं ॥४३॥ FEEEEEEEE E EEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE चन्द्र. - देवगुर्वोरवग्रहस्य प्रयत्नपरिभोग्यतामेव समर्थयितुं दृढयितुं आह → अतः चैत्यशिखरादिदर्शने एव श्राद्धानामपि गजादि-अपसरणं श्रूयते । किमङ्ग पुनः साधूनामत्र શું વચમ્ ? – રૂતિ થાર્થ .. ગુર્નાદિનો અવગ્રહ એ પ્રયત્નપૂર્વક જ ભોગવી શકાય” આ વાતને જ દઢ કરવાને માટે કહે છે કે ગાથાર્થ: આ જ કારણસર શ્રાવકોને પણ ચૈત્યના શિખરાદિનું દર્શન થતાની સાથે જ હાથી વગેરેમાંથી ઉતરી જવાનું છે તો પછી આ બાબતમાં સાધુઓને તે શું કહેવું? મહામહોપાધ્યાય ચશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ – ચન્દ્રશેખરીચા ટીકા + વિવેચન સહિત ૦ ૧૮૦
SR No.022206
Book TitleSamachari Prakaran Part 01
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2004
Total Pages286
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy