SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ HERE ARRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRR आवस्सल सामायारी ગુરુ ઃ તારા જેવા મુગ્ધજીવોની આવી આશંકાને હવેની ગાથામાં દૂર કરશે. ગાથાર્થ : માત્ર આવસતિ શબ્દ બોલનારાને બાકીના દોષોની બહુલતા હોવાથી સામાચારી નિમિત્તે 8 થનારો કર્મક્ષય થઈ ન શકે. આ વાત “વચનમાત્ર એ નિર્વિષયક છે” ઈત્યાદિ દ્વારા અમારા શાસ્ત્રોમાં સિદ્ધ 28छे. NARRORRECE0000018 यशो. - ण यत्ति । न च नैव दोषबहुलभावात्-दोषप्राचुर्यात् सामाचारीनिमित्तः= सामाचारीहेतुकः कर्मक्षयः कर्महानिर्भवतीति शेषः । सामाचारी खलु विचित्रकर्मक्षयजनकः परिणामविशेषः, तत्संसूचिका वा क्रिया । न चैतावद्दोषबाहुल्ये वाड्मात्रेण कर्मक्षयः संभवतीति नेयं सामाचारी, तत उक्तमेव संपूर्ण लक्षणं श्रेयः । र चन्द्र. - समाधत्ते न च नैव इत्यादि । परिणामविशेषः-इदञ्च निश्चयनयमतं । तत्संसूचिका वा क्रिया=इदञ्च शुद्धव्यवहारमतम् । अयमभिप्रायः । यदि हि आवश्यकीशब्दमात्रप्रयोगात् आवश्यकर सामाचारीजन्या निर्जरा भवेत्, तर्हि मन्यामहे वयं तमपि सामाचारी, किन्तु तत्र न किमपि फलं सम्पद्यते, प्रत्युत प्रतिज्ञाभङ्गादिना महान् दोषो भवति । न हि सामाचारीपालने सति दुर्गतिगमनादिकं अहितं युक्तं । न च । तादृशेऽहिते विद्यमाने सामाचारीकथनं युक्तम् । तस्मात् तत्प्रयोगमात्रं न सामाचारी। & ટીકાર્થ : જે સાધુ ઇર્યાસમિતિ ન પાળવા વગેરે મોટા દોષો, પુષ્કળ દોષોવાળો હોય. એ આવસતિ શબ્દ છે છે બોલે તો પણ એને આવરૂહિસામાચારીથી જન્ય એવા કર્મક્ષયની પ્રાપ્તિ થતી નથી. અને તો પછી એને છે આવસહિસામાચારી શી રીતે કહેવાય? વિચિત્રકર્મોના ક્ષયને ઉત્પન્ન કરનારો આત્માનો એક વિશેષ પ્રકારનો પરિણામ જ સામાચારી ગણાય છે. છે અથવા તો એ પરિણામને સૂચવનારી ક્રિયા એ સામાચારી ગણાય. પણ ઈર્યાસમિતિ-અપાલન, ગુરુની રજાનો # અભાવ વગેરે ઘણા બધા દોષોની જ્યાં હાજરી હોય ત્યાં “આવસ્સહિ’ શબ્દમાત્ર બોલવાથી કર્મક્ષય ન થાય. भने भाटे ४ मे माव. सामा. न य. છે એટલે અમે બતાવેલા બધા લક્ષણોથી યુક્ત એવો શબ્દ પ્રયોગ જ આવસ્યહિનું સંપૂર્ણ લક્ષણ છે અને એ R જ કલ્યાણકારી છે. यशो. - अथावश्यकीजन्यकर्मक्षये इच्छाकारादिकमपि सहकारीति न तद्व्यतिरेके फलोदय इति किमर्थं तद्गर्भ लक्षणम् ? इति चेत् ? चन्द्र. - ननु यथा विद्यमानायामपि मृदि दण्डादिसहकारिकारणाभावे घटो न उत्पद्यते, किन्तु तत्र मृद् मृदेव गण्यते। न तु सहकारिकारणाभावात् घटमजनयन्ती मृद् मृत्त्वं परित्यजति । एवं आवश्यकीशब्दप्रयोगे सत्यपि ईर्यासमित्यादिसहकारिकारणाभावे सामाचारीजन्यनिर्जरा न भवति । किन्तु सहकारिकारणाभाववशात् निर्जरां अजनयन् तत्प्रयोगः आवश्यकीसामाचारीत्वं न परित्यजतीति निर्जराऽभावेऽपि सा सामाचारी एव व्यवहर्तुं । योग्येति शङ्कते इच्छाकारादिकमपि गुर्वनुज्ञादिकमपि, न केवलं तादृशशब्दप्रयोग एव कारणमिति भावः ।। 38 મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ – ચન્દ્રશેખરીચા ટીકા + વિવેચન સહિત ૦ ૧૫૯
SR No.022206
Book TitleSamachari Prakaran Part 01
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2004
Total Pages286
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy