________________
બિન્દુ
गृहकर्मविनियोगः परिमितोऽर्थसंयोगः ।
अस्वातन्त्र्यम् सदा च मातृतुल्यस्त्रीला कावरोधनम् ॥ १ ॥ (૧) ગ્રહ સંબંધી કામકાજ સાપજી, તેમ કરવાથી તેનુ મન તે કાર્ય કરવામાં રાકાશે, એટલે તેને નિવૃત્તિ અથવા અવકાશના બહુ સમય મળશે નહિ. તથા ઘરને કારભાર તેને સોંપવાથી, આ કાર્ય મારે કરવાનુ છે એવી બુદ્ધિથી તે સારી રીતે કરશે; અવકાશના સમય એછે હાવાથી કુથલી અથવા પારકાની નિન્દા પણ થઈ શકશે નહિ તેમજ હલકી સ્ત્રીઓની સેાબતમાં ફરવાના પ્રસંગ પણ આવશે નહિ.
(૨) પરિમિત ધન તેને આપી રાખવું. આમ કરવામાં ખે હેતુ રહેલા છે. એક તા પેાતાને નજીવું ખરચ કરવા કાંઈ પૈસા. જોઈતા હેાય તેમાંથી તે ખરચી શકે, અને પૈસાના લેાભથી અન્યાય માગે જતાં અટકે; વળી તે પરગામ ગયા, અને મહેમાન વિગેરે તેને ઘેર આવ્યા હાય, તેા તેને આપી રાખેલા ધનમાંથી ખચ કરી. ધરને સાચવી શકે.
૨૨ ]
(૩) અસ્વાત‘ત્ર્યપણુ : સ્ત્રીને એટલી બધી સ્વત ંત્રતા ન આપવી કે પેાતાની મરજી મુજબ આચરી શકે, તેને નિયમમાં રાખવી, અને તેનું રક્ષણ કરવું. બાળપણમાં ઓના રક્ષક પિતા. છે, યુવાવસ્થામાં પતિ છે અને વૃદ્ધાવસ્થામાં પુત્ર તેને રક્ષક છે.. છે. આમ ત્રણે સમયમાં રક્ષણ કરાયેલી સ્ત્રી નિયમના ભ`ગ કરી શકતી નથી. અને બીજા મનુષ્યેાના મનમાં એમ થાય કે આ ધરમાં સ્ત્રીનું ચલણ છે એવી સ્વતંત્રતા ન આપવી.
(૪) વૃદ્ધ અને માતા તુલ્ય સ્રીઓની સામતમાં રાખવી વૃદ્ધ અને સુશીલ સ્ત્રીઓનેા સંગ થવાથી પોતાની હલકી વૃત્તિએ કાજીમાં રાખતા શીખો અને તેથી સદ્ગુણ્ણા મેળવશે. જે ધરમાં વૃદ્ધ સાસુએ હૈય છે, તે ધરમાં ભાગ્યેજ અનિષ્ટાચાર સાંભળવામાં