________________
પ્રકરણ પ મુ.
દીક્ષા લેનારમાં કયા ગુણા જોઈએ ? દીક્ષા આપનારમાં કયા ગુણ્ણા જોઈએ ? અને કેવી વિધિથી દીક્ષા લેવી ? તે આપણે ચેથ પ્રકરણમાં વિચારી ગયા. હવે દીક્ષા લીધા પછી યતિએ શું શું કરવું તે યતિધ'નું વર્ણન આ પાંચમાં પ્રકરણમાં કરવામાં આવશે. તેનુ પ્રથમ સૂત્ર આ પ્રમાણે છે.
बाहुभ्यां दुस्तरो यद्वत्कुरनको महोदधिः । यतित्वं दुष्करं तद्वदित्याहुस्तत्त्ववेदिनः ॥ १ ॥
અ—ક્રૂર મગરમચ્છે જે સમુદ્રમાં છે, તેવા મહા સમુદ્રને એ ભુજાવર્ડ તરવુ. જેટલુ· મુશ્કેલ છે, તેવુ' યતિપણું દુષ્કર છે, એવી રીતે તત્ત્વના જાણનાર પડિતા કહે છે.
કાઇ મેાટુ' ફળ મોટા પુરૂષાર્થ વિના પ્રાપ્ત થઇ શકે નહિ તેજ વાતને જણાવતાં શાસ્ત્રકાર મીજો લેાક કહે છે– अपवर्गफलं यस्य जन्ममृत्य्वादिवर्जितः ।
परमानन्दरूपश्च दुष्करं तन्न चाभ्दुतम् ॥ २ ॥
અઃ—જન્મ અને મરણુ રહિત, પરમ :આનન્દરૂપ માક્ષ જેનુ ફળ છે, તે માગ દુષ્કર હોય, તેા તેમાં આશ્ચય જેવુ' નથી.
ભાવા:--સામાન્ય રીતે એવા નિયમ છે કે પેાતાની પ્રવૃ ત્તિનું શું ફળ આવશે; તે જ્યાં સુધી ધ્યાનમાં ન આવે ત્યા સુધી માસ પ્રવૃત્તિ કરવા પ્રેરાતા નથી. માટે શાસ્ત્રકાર યતિપાનુ ફળ