________________
અધ્યાય-૪
[ ૩૨૭
तथा गुरुनिवेदनमिति ॥ २४ ॥ અ:—દીક્ષા લેનારે સવ` બાબતગુરૂને નિવેદન કરવી .
ભાવા:-ગુરૂથી કાંઈ પણ વાત છાની રાખવી નહિ. પેાતાના આત્મા ગુરૂને સ્વાધીન કરવા. ગુરુ કહે તે માગે વવું. અને ગુરૂ આના એજ સર્વસ્વ શિષ્યને મન હોવું જોઈએ. ગુરૂ એજ માતા, ગુરૂ એજ પિતા, ગુરૂ એજ બંધુ, ગુરૂ એજ સખા, ગુરૂ એજ વિદ્યા, ગુરૂ એજ ધન, ટુંકમાં ગુરૂ એજ સČસ્વ-આવા ભાવ-શિષ્ય ગુરૂપ્રત્યે રાખવે! જોઈએ.
अनुग्रहधियाऽभ्युपगम इति. ॥ २५ ॥ અર્થ:—અનુગ્રહ બુદ્ધિથી ગુરૂએ શિષ્યને સ્વીકાર કરવો જોઇ એ.
ભાવા:-આ આત્મા મારા હાથ તળે આવ્યા છે, માટે હું તેનું કલ્યાણ કરૂં, અને તેનામાં યોગ્ય ગુણુ ખીલવું એવી ઉપકાર કરવાની બુદ્ધિથી ગુરૂએ શિષ્યને અગીકાર કરવા જોઈએ.
ટીકાકારના શબ્દોમાં કહીયે તા પેાતાની પદા વધશે એ હેતુથી' સ્વીકાર કરવાના નથી.
તથા નિમિત્તરીક્ષેત્તિ ! ૨૬ ॥ અઃ—નિમિત્ત શાસ્ત્રથી તેની પરીક્ષા કરવી. ભાવાર્થ :--ભાવી કાય ની સૂચના કરનાર શકુનાદિ નિમિત્તથી શિષ્યની પરીક્ષા કરવી. નિમિત્ત શુદ્ધિની પણ જરૂર છે. તથા કવિતાનાપેક્ષળમિતિ ॥ ૨૭ ॥
અ:--દીક્ષા આપવા માટે ઉચિત કાળની અપેક્ષા
રાખવી.