________________
અધ્યાય-૩
अप्पेण बहु में सेञ्जा एयं पंडियल रख्खणं । सव्वासु पडि सेवासु एयं अठ्ठपदं विऊ ॥१॥
[ ૨૭૭
અર્થ:—અલ્પદોષથી ઘણા ગુણુની ઇચ્છા કરવી તે પડિતનું લક્ષણ છે, અને સઘળા અપવાદ માર્ગમાં આજ સૂત્ર ધ્યાનમાં રાખવું. આ અપૂણૅ જગતમાં એવુ· એક પણ કાર્ય નથી કે જે સ` રીતે સંપૂર્ણ અને શુદ્ધ કહી શકાય, માટે ગુણદોષના વિચાર કરી વધારે લાભકારી કાર્ય કરવા તત્પર થવુ.
तथा चैत्यादिपूजापुरस्सरं भोजनमिति || ७५ || અ:—તથા ચૈત્ય વગેરેની પૂજા કર્યા પછી ભેાજન
કરવુ.
ભાવા:--ભાજન કરતાં પહેલાં શ્રાવકે ચૈત્ય એટલે અ રહંત ભગવાનની પ્રતિમાની તથા આદિ શબ્દથી સાધુ સાધક વગેરેની સેવા કરવી. એટલે ભગવાનની સુખડ, ધૂપ, પુષ્પ વગેરેથી તેમજ સ્તેાત્રથી એટલે દ્રવ્યથી અને ભાવથી પૂજા કરવી. તેમજ અન્નપાન, વગેરેનું સાધુને દાન આપવું, તથા પોતાની શક્તિ પ્રમાણે સામિ ક માંધવેશને જમાડવા. અને જરૂર પડે તેમના ઉદ્ધાર કરવા. પેાતાની શક્તિ અલ્પ હાય, તે એક અનાથને પણ ભેજન આપવું. આટલું કામ કર્યા પછી પોતે ભાજન લેવુ. શાસ્ત્રમાં અન્ય સ્થળે લખેલું તો કેઃ—
जिणपूओचियाणं परियणसंभाळणा उचियकिच्च । ठाणुववेसो य तहा पच्चखाणस्स संभरणम् ॥ १ ॥