________________
૨૭.
(૫૭) વીરાંગદ કથા.૧ ] () છવાભિગમ લઘુવૃત્તિ. (૫૮) કર્મ સ્તવવૃત્તિ.
(૬૧) મહાનિશીથમૂળ (ઉદ્ધત).૩ (૫૯) લઘુ સંગ્રહણી.
ઈત્યાદિ. આ સિવાયના શ્રીમદ્દ હરિભદ્ર સૂરિના રચેલા બીજા પણ ગ્રન્થો હેવા જોઈએ પણ છે જે હાલ ઉપલબ્ધ થાય છે તેમનાંજ નામ અત્રે આપવામાં આવેલાં છે.
ગ્રન્થની સંખ્યાના સંબંધમાં ત્રણ જુદા મત છે. કેટલાક કહે છે કે તેમણે ૧૪૪૪ ગ્રન્થ રચ્યા, કેઈ મત પ્રમાણે તેમણે ૧૪૪૦ ગ્રન્થો રચ્યા અને ત્રીજા મત પ્રમાણે તેમણે ૧૪૦૦ ગ્રંથ રચ્યા છે. તે ગ્રન્થોની સંખ્યા ઓછામાં ઓછી ૧૪૦૦ ની છે, એ બાબત તે સર્વને સંમત છે. (૧) શ્રી ષડૂ દર્શન સમુચ્ચયની તક રહસ્ય દીપિકા નામની ટીકાના
રચનાર વી. સં. ૧૫ મા સૈકામાં થયેલા શ્રી ગુણરત્નસુરિ
શ્રી હરિભદ્ર સૂરિના સંબંધમાં લખે છે કે -- चतुर्दशशतसंख्यशास्त्ररचनाजनितजगज्जन्तूंपकारः श्रीहरिમદ્રરે..
જેમણે ૧૪૦૦ શાસ્ત્રો રચી જગતના પર ઉપકાર કર્યો છે, એવા શ્રી હરિભદ્રસુરિ. (૨) શ્રી રાજશેખરસુરિ, જેમણે ૧૪૦૫ માં ચતુર્વિશતિ પ્રબંધ
રચ્યો છે, તેઓ આ પ્રબંધમાં શ્રીમદ્દ ૧૪૪૦ ગ્રન્થના રચનાર તરીકે ઓળખાવે છે.
૨ આ [૫૭-૫૯] તથા નંબર ૧૨ વાળુ મુનિ પતિ ચરિત્ર શ્રીમદે લખેલ છે કે ત્યાર પછી થયેલા એ નામના બીજા કોઈ હરિભદ્વરિએ લખેલ છે એ પણ ચોક્કસ કહી શકાતું નથી. હરિભદ્રસૂરિ ઓછામાં ઓછા ચાર થયેલા સંભવે છે.
૩ આ સૂત્ર શ્રી હરિભદ્ર નામના આચાર્યો વીરાત ૧૪૦૦માં ઉદ્ધાંર્ચામું વાંચવામાં આવ્યું છે. જન ગ્રંથાવલીમાં તો વિ. સ. પ૮૫ લખેલ છે.