SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ માગધીમાં સમરાઈષ્ય કહા–સમરાદિત્યકથા નામને ગ્રન્થ લખ્યો છે. જે વૈરાગ્ય રસથી ભરપૂર છે. તેના ઉપરથી સંસ્કૃતમાં ગ્લૅકબંધ ગ્રન્થ રચવામાં આવ્યો છે અને ગુજરાતીમાં પણ સમરાદિત્ય કેવળીને રાસ રચવામાં આવ્યું છે. શ્રીમદ્ હરિભદ્ર સૂરિએ ૧૪૪૪ ગ્રન્થો રચ્યા છે, પણ તેટલા - હાલ મળી આવતા નથી, તેમાંના ૫૦-૬૦ ને આશરે જુદે જુદે સ્થળે મળી આવે છે. મુસલમાની વખતમાં, તેમાં પણ મહમદ ગઝની અને - અલાઉદીનની ચડાઈ વખતે હિંદુમંદિરોને શેષાવું પડયું હતું, તેમ જૈનમંદિર તથા પુસ્તકેની પણ ખુવારી થઈ હતી. અથવા મૂળ ગ્રન્થોની ઝાઝી પ્રતો ન લખાઈ હેય અને જે લખાઈ હોય તે અમુક અપ્રસિદ્ધ સ્થળે રહી હેય, અને ફરીથી તે લખાય તે પહેલાં તેના પૌગલિક સ્વભાવને લીધે જીર્ણ થઈ નાશ પામી હોય તો તે પણ બનવા જોગ છે. જે ગ્રન્થ હાલ મળી આવે છે તેમનાં નામ નીચે પ્રમાણે છે. (૯) શ્રી લલિત વિસ્તરા (મૈત્ય(૧) શ્રી દશવૈકાલિક લઘુવૃતિ, વંદન બ્રહદ્ વૃત્તિ) (૨) શ્રી દશવૈકાલિક બૃહદ્ વૃત્તિ, (૧૦) શ્રી કષ્પરાભિધ સુભાષિત (૩) શ્રી નંદીસૂત્ર લધુવૃત્તિ. (૪) શ્રા આવશ્યક સૂત્ર ઉપર (૧૧) શ્રી ધુર્નાખ્યાન. શિષ્યહિતા ટીકા. (૧૨) શ્રી મુનિપતિ ચરિત્ર. (બૃહદ્ વૃત્તિ.) (૧૩) શ્રી સમરાદિત્ય ચરિત્ર. (૫) શ્રી પ્રજ્ઞાપના પ્રદેશ વ્યાખ્યા (૧૪) શ્રી પંચવસ્તુ. પજ્ઞ (લઘુવૃત્તિ) વૃત્તિ. (૬) શ્રી જબુદીપ સંગ્રહણ. (૧૫) શ્રી પંચસત્ર સ્વપજ્ઞવૃત્તિ. (૭) શ્રી જમુદીપ પ્રજ્ઞપ્તિ ટીકા. (૧૬) શ્રી અષ્ટક. (૮) શ્રી ચૈત્યવંદન વૃત્તિ. | (૧૭) શ્રી ષોડશક. કાવ્ય
SR No.022205
Book TitleDharmbindu
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
PublisherPremji Korshi Shah
Publication Year
Total Pages526
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy