________________
૨૧૬ ]
ધબિન્દુ
પ્રવ વાપણું છે માટે નિયમ ભાંગ થાય છે, એટલે વ્રત ભંગ તથા પાલનને અતિચાર કહેવાય છે.
૨.
રહસ્યાભ્યાખ્યાન—અમુક માણુસે એકાંતમાં વાતા કરતાં, માટે રાજય વિરૂદ્ધ આમ વાતા કરતા હશે, અત્રત્રા વ્યભિચારના વિચાર કરતા હશે વગેરે કહેવું તે.
શકા!—રહસ્ય વાતને પ્રકાશ કરવાથી તા નક્કી વ્રત ભંગ થાય છે, કારણ કે તેમાં ખાટા દોષ કહેવાય છે માટે અતિચાર ન લાગતાં વ્રત ભગના દાષ લાગે છે.
સમાધાન:—તમારૂં કહેવુ વિચારવા લાયક છે, પણ બીજાને નુકશાન કરનારૂ વાકય અજાણુપણે ખેલાય ત્યારે ભાવ કહેશવાળા હોતા નથી, તેથી અતવૃત્તિથી વ્રતનું રક્ષણ થાય છે; પણ પારકાને હાનિ થાય છે તેથી વ્રતના બહિવૃત્તથી ભંગ થાય છે, આ રીતે નિયમના ભ'ગાભ'ગથી અતિયાર લાગે છે કહ્યું છે કે, सहसा भखाणाइ जाणतो जइ करेज्ज तो भङ्गो ॥ जई पुणणाभोगाइहिंतो तो होइ अतिचारा ॥१॥
જો જાગી જોઈને સહસાકારે અભ્યાખ્યાન વગેરે કરે તા વ્રતને ભંગ થાય છે, અને જો વિચાર્યા સિવાય કહેવાય તા અતિચાર લાગે.
આ બાબત હાલના સમયમાં બહુ વિચારવા જેવી છે. ધણા પુરૂષા બે જણને છાની વાત કરતાં જુએ એટલે તે અમુક જ બાબત વિષે વાત કરતા હશે, એવે નિશ્ચય બાંધી લે છે; અ તે પછી મેં જાતે તેમને અમુક વાત કરતાં સાંભળ્યા એમ બીજા આગળ તે વાત બહુ જ આનંદ સાથે કરે છે, તે વળી બીજા આગળ વાત ચલાવે છે; આમ જયાં સપના લીસોટા સરખા ન હૈાય ત્યાં ખસે સાપ હતા એવી વાત સત્ર પ્રસરી જાય છે; આ રીતે ધણા નિર્દોષ માગુઞાને માથે આળ ચઢે છે, જે આળ ખાટું ઠરાવતા બહુ વાર