SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય ૨ [ ૧૬૯ भावनातो रागादिक्षयः इति ॥ ७२ ॥ અર્થ : ભાવનાથી રાગાદિના ક્ષય થાય છે. ભાવાર્થ :--ભાવના–ઉચ્ચ વિચારા, તેનું નિર્ ́તર મનન કરવું; માણસ જેવા ઉચ્ચભાવ હે.ય છે તેવા તે થાય છે, માટે સદા ઉચ્ચભાવનાએ હૃદયમાં રાખી, તેમના પર મનન કરવું. જૈન ધમ પ્રમાણે ભાવનાઓના ભાર અને ચાર પ્રકાર છે. ચાર ભાવનાઓનુ { વર્ણન શરૂઆતમાં કરવામાં આવ્યુ છે, અત્રે ભાર ભાવનાઓનુ ટુક સ્વરૂપ જણાવવામાં આવે છે; તેમનાં નામ નીચે પ્રમાણે છે. મારે ભાવના भावयितव्यमनित्यत्वमशरणत्वं तथैकतान्यत्वें । अशुचित्वं संसारः कर्माश्रवसंवरनिधिश्व ॥१॥ निर्जरणलोक विस्तरधर्मस्वाख्याततत्त्वचिन्ताश्च | बोघेः सुदुर्लभत्वं च भावना द्वादशविशुद्धाः ||२॥ (૧) અનિત્ય, (૨) અશરણુ) (૩) એન્ન, (૪) અન્યત્વ (૫) અચિત્વ, (૬) સ`સાર, (૭) આશ્રવ, (૮) સંવર, (૯) નિર્જરા, (૧૦) લાવિસ્તાર, (૧૧) ધર્મ સ્વાખ્યાત, (૧૨) ખેાધિ દુલ ભ. એ રીતે ખાર વિશુદ્ધ ભાવનાએનું નિર ંતર મનન કરવું. ખાર ભાવનાનું સ્વરૂપ. (૧) અનિત્ય ભાવના. આ જગતમાં સધી અનિશ્ચિત વસ્તુમાં એક વાત નિશ્ચિત છે. વસ્તુ માત્રના પર્યાય ક્ષણે ક્ષણે ફરે છે; '' જગતની કાઈ પણુ 66 વસ્તુ નિત્ય નથી, કાઈ લાંખા કાળ ચાલે, કાઈ ટુ ા સમય રહે, પણ અંતે સર્વ વસ્તુઓ વિનાશી છે; માટે અનિત્ય છે.
SR No.022205
Book TitleDharmbindu
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
PublisherPremji Korshi Shah
Publication Year
Total Pages526
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy