SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦ ] ધર્મબિન્દુ तथा श्रुतधर्मकथनमिति ||३२|| અર્થ :—શ્રુત ધર્માંનું કથન કરવુ. ભાવા ઃ-શ્રુતધર્મ એટલે સિદ્ધાંત; તે સિદ્ધાન્તનું કથન કરવું એટલે ઉપદેશ કરવા. તેનુ લક્ષણ, વાચના, પુચ્છના, ધરાવત’ના, અનુપ્રેક્ષા તથા ધ કથન છે. આ પાંચનાં લક્ષણ નીચે પ્રમાણે છે. ગુરૂ મહારાજ પ્રથમ જે ઉપદેશ આપે તે સંદેહ પડે ત્યારે ગુરૂ મહારાજને વિનય વાચના કહેવાય. સહિત પૂછ્યું તે પૃષ્ઠના પૂછીને નિશ્ચય કરેલું સૂત્ર ન ભૂલાય મોટે ફરીથી તેને સંભારવું તે પાવના. સૂત્રની જેમ અર્થનું પણ ચિંતવન કરવું તે અનુપ્રેક્ષા. અભ્યાસ કરેલા સૂત્રના બીજને ઉપદેશ આપવા તે ધર્મકથા કહેવાય છે. चक्षुष्मन्तस्त एवेह ये श्रुतज्ञानचक्षुषा || सम्यक् सदैव पश्यन्ति भावान् हेयेतरान्नराः ||१|| જે પુરૂષા ત્યાગ કરવા યાગ્ય અને ગ્રહણ કરવા યેય પદાર્થાને શ્રુતજ્ઞાન રૂપ ચક્ષુ વડે સમ્યક્ પ્રકારે જુએ છે. તેજ પુરુષો નેત્રવાળા છે; બાકી ચમ ચક્ષુ તા સ`ને છે. જેટલાં દર્શન છે, તેટલાં સિદ્ધાન્ત છે, અર્થાત્ તેટલા શ્રુત ધર્મ છે; તે કયા શ્રુત ધ અંગીકાર કરવા? તે પ્રશ્ન સ્વાભાવિક રીતે ઉત્પન્ન થાય છે. તા તેના જવાબમાં શાસ્ત્રકાર કહે છે કે :~ बहुत्वात्परीक्षावतारः इति ॥ ३३ ॥ અર્થ:- શ્રુત ધર્મ બહુ છે, માટે પરીક્ષામાં ઉતરવુ.
SR No.022205
Book TitleDharmbindu
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
PublisherPremji Korshi Shah
Publication Year
Total Pages526
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy