________________
અધ્યાય-૨
[ ૧૦૯
ધર્મમાં રહેલુ છે; માટે જ્યાં જ્યાં જેટલું સત્ય હાય, ત્યાં ત્યાં તે ગ્રહણ કરવુ' એજ જૈન દૃષ્ટિ છે, ૩
આન ધનજી મહારાજ લખે છે કેઃ–
જીનવમાં સઘળાં રિસણ છે, દૃને જીનવર ભજનારે; સાગરમાં સઘળી તિટની સહી, તિટનીમાં સાગર ભજનારે પદ્દન જીન અંગ ભણી જે.
જૈનદર્શનમાં સઘળા દનાના સમાવેશ થાય છે. જ્યારે ખીજાં દર્શીનમાં જૈન દર્શન હોય કે ન પણ હોય, જેમ સમુદ્રમાં સધળી નદીએ સમાઇ જાય છે તેમ.
માટે અન્ય ધર્મોંમાં પણ જે સત્ય દેખાતું ાય તે ગ્રહણુ કરી. સ્વધર્મીમાં અવિચળ શ્રદ્ધા રાખવી.
(૩) નિવિચિકિત્સા—શ્રાન્તિરહિતપણું એ દશનાચારના ત્રીજો પ્રકાર સમજવે.
માણસે કાય`–કારણના અચળ નિયમમાં જરા પણ ભ્રાન્તિ રાખવી જોઈએ નહી. “જેવુ કરીશુ તવું પામીશું” એ સૂત્રને . પેાતાની સઘળી ક્રિયાના આધારભૂત ગણવું જોઈ એ, કારણ કે જે માણસને કર્માંના મહાન નિયમમાં વિશ્વાસ નથી તે ધમઁક્રિયા કરતાં. મારી ક્રિયાનું અમુક પરિણામ આવશે કે નહિ, તેવી ભ્રાન્તિ રાખે છે, અને તેથી જેવી શ્રદ્દાથી અને અડગ ભક્તિથી ધર્મ કાય માં
૩ મહાન્ રાજા અશાકના શિલાલેખમાં નીચેનું લખાણ છે. ‘“બીજા ૫થાપ૨ આક્ષેપ કરવા નહિ, તેમજ નિષ્કારણ તે ગ્રંથેાની અપ્રતિષ્ઠા . કરવી નહિ. પણ તેથી ઉલ્ટુ જે જે કારણેાને લીધે માન આપવુ. ઘટતું હાય, તે તે કારણેાસર ખીન્ન પંથને માન આપવું. આવી રીતે વર્તવાથી બન્ને ધર્મોને લાભ થાય છે. પેાતાના ધમ'ની ઉન્નતિ થાય છે, ને તે પર ધ ને ફાયદા થાય છે. આથી જુદી રીતે થવાથી પરમતઅસહિષ્ણુતાથી
પેાતાનેાજ ૫થ નાશ પામે છે”