SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ ] ધર્મબિન્દુ જ્ઞાની પુરૂષા કે શાસ્ત્રો જ તેને જણાવી શકે છે માટે જ્ઞાનીની ગેરહાજરીમાં શાસ્ત્ર એજ આધારભૂત છે. કહ્યુ` છે કેઃ— उपदेशं विनाप्यर्थकामौ प्रति पटुर्जनः । धर्मस्तु न विना शास्त्रादिति तत्रादरो हितः ||२|| અર્થ અને કામરૂપ બે પુરૂષાથ તા લાકા અ-યના ઉપદેશ વિના પણ સાધી શકે છે. પણ ધમ તા શાસ્ત્ર વિના સધાતા નથી, માટે શાસ્ત્રમાં આદર કરવા એ હિતકારી છે. अर्थादावविधानेऽपि तदभावः परं नृणाम् । धर्मेऽविधानतोऽनर्थः क्रियोदाहरणात्परः ||३|| तस्मादेव धर्मार्थी शास्त्रयत्नः प्रशस्यते । लोके मोहान्धकरेऽस्मिन् शास्त्रालोक प्रवर्तकः || ४ | અર્થાદિ ઉત્પન્ન કરવા પ્રયત્ન ન કરે તા તેના અભા થાય છે, પણ ધર્મ કરવા પ્રયત્ન ન કરે તા ઔષધ ક્રિયાની જેમ અથ થાય છે. માટે શાસ્ત્રના અભ્યાસ કરવાવાળા ધી` પુરૂષો સદા પ્રશંસા પામે છે. આ લાકમાં મેાહરૂપ અન્ધકારની પ્રબળતા સત્તા વ્યાપી રહેલી છે, તેથી સારૂ અથવા ખાટુ લાકા જોઈ શકતા નથી, તેમાં શાસ્ત્રને પ્રકાશજ માણસને શુદ્ધ માગે ારનાર છે. पापामयौषधं शाखं शास्त्र पुण्यनिबन्धनम् । 'चक्षुः सर्वत्रगं शास्त्र शास्त्र सर्वार्थसाधनम् ॥५॥ પાપરૂપ રાગનું ઔષધ શાસ્ત્ર છે, પુણ્યનું કારણ શાસ્ત્ર છે, સ સ્થળ ગતિ કરનારૂં નેત્ર શાસ્ત્ર છે, ટુંકમાં સવ અને સાધનાર શાસ્ત્ર છે. न यस्य भक्तिरेतस्मिंस्तस्य धर्मक्रियापि हि । अन्घप्रेक्षा क्रियातुल्या कर्मदोषादत्फला ||६||
SR No.022205
Book TitleDharmbindu
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
PublisherPremji Korshi Shah
Publication Year
Total Pages526
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy