SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ing career, which he was building for himself by meuns of high ability, strict honesty and great -assiduity. -Vithaldas M. Pakvasa; (Chief Judge, Bhavnagar state.) આપના ચી. ભાઈ લલ્લુભાઈના પરલોક ગમનની વાત જાણું મારા આત્માને ઘણે ખેદ થાય છે, કારણકે મરનાર નેકરી પર ચડયા ત્યારે પ્રથમ મારાજ હાથ નીચે એમણે એટેચીનું કામ કરેલું છે, અને તમને તેજ વખતે જણાવ્યું હતું તેમ એમની રીતભાતથી, મીલનસાર સ્વભાવથી અને કામમાં ઉંડા ઉતરી અધિકારીને હકીક્ત કહેવાની એમની પદ્ધતિથી મને પુરેપુરે સતિષ થ હતા, અને મરનાર પણ મારા પ્રત્યે સારે ભાવ રાખતા હતા.” " “આપને એના ઉપર અપૂર્વ પ્રેમ હતિ તેમ એને ભણાવવા અને આગળ પાડવામાં તમે પુષ્કળ પૈસા વાપર્યો છે ને બહુ શ્રમ ઉઠાવ્યા છે તે પણ હું જાણું છું તેથી આપના મનને બહુ પરિતાપ થતે હશે તે હું સમજી શકું છું.” * * * *'" Motilal T. Sattavala, M. A; LL. B. (Retired Joint Chief Judge, Bhavnagar State. )
SR No.022203
Book TitleLight Of Soul
Original Sutra AuthorN/A
AuthorMotilal Muljibhai Shah
PublisherVeerchandra Jain Sabha
Publication Year1917
Total Pages130
LanguageEnglish, Gujarati
ClassificationBook_English & Book_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy