SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ યુગાદિ દેશના. ૮૯ ણે અવલાકન કરી પિતાને કહ્યું કે:-“ હે તાત ! અહીં મુડદાએ વિના ખીજું કોઇ નથી, તે મુડદાંઓ પણ શૃગાલ વિગેરે જાનવરોથી કાંક કયાંક ખવાઈ ગયેલા છે, પરંતુ તેમાં એક તાજું મડદુ હાવાથી અક્ષતાંગ છે. ” ત્યારે શેઠ શકિત થઇને કહેવા લાગ્યા:- રાત્રે નિર્જન શ્મશાનમાં કાઈ પણ શબ આટલામધે વખત અક્ષતાંગ કેમ રહી શકે ? માટે હે વત્સ ! પદ્રવ્યના અભિલાષી કેટલાક ધૂની દ‘ભથી પણ મરે છે, માટે તે દંભથી મરેલા તેા નથી ? માટે તે અક્ષતાંગના અને કાન છેદીને તરત અહીં લઇ આવ. જો તે કપટથી મરેલા હરશે, તા એટલી વ્યથા તે સહન કરી શકશે નહિ. “ તે સાંભળી પેલે ભૂત્ત" વિચારવા લાગ્યું કે− આ મારા અને કાન છેદી નાખે, તથાપિ મારે ચલાયમાન ન થવું. કારણ કે કાનથી ધન શ્રેષ્ઠ છે, કાન વિનાના હાય પણ જો તે નિક હાય તા . સત્ર લેાકેા તેના આદર કરે છે અને જો ધનરહિત હાય તેા સકણ (બુધ ) છતાં પણ કાઇ કામમાં આદર પામતા નથી. ” હવે શ્રેષીપુત્રે પિતાની આજ્ઞાથી ત્યાં આવીને તેના બંને કાન છેદ્રી પાતાના પિતાને આપ્યા, પરંતુ ધનલુબ્ધ તે દાંભિક લેશ પણ રમ્યા નહિ. રત્નાકર શેઠ તે કાન લેાહીવાળા જોઇને હૃદયમાં ચમકયા અને પુત્રને કહેવા લાગ્યા.“ હે વત્સ ! રામમાં કદાપિ શાણિત ન હેાય, માટે આમાં કંઈક વિચાર કરવા જેવું છે, તેથી તેની નાસિકા છેદ્યા વિના આ ધૃત્ત છે કે શખ છે ? ’ એવી શકા મારા હૃદયમાંથી ખસવાની નથી. પુત્ર મસરસહિત કહેવા લાગ્યા હૈ તાત ! તમારા આગ્રહથી કુળને અનુચિત એવું સત્કમ પ્રથમ તે મેં કર્યું, તથાપિ · આ મૃત છે કે જીવતા છે !' એવી પ્રતીતિ તમને થઇ નહિ, તા એટલુ પણ તમે સમજતા નથી કે, જો જીવતા હાય ! આટલું· કષ્ટ તે કેમ સહન કરી શકે ! અને વળી આવીજ રીતે જ્યાં ત્યાં પગલે પગલે ભયની શંકા કરતાં વૃદ્ધ છતાં હૃદયથી બળ એવા હે તાત ! લાકમાં તમે લજ્જા પામતા નથી ? ઋ શેઠ કહેવા લાગ્યા:- હે વત્સ ! બીજાના ફેાહ કરવામાં એક મન
SR No.022201
Book TitleYugadi Deshna Bhashantar
Original Sutra AuthorN/A
AuthorSommandan Gani
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1916
Total Pages208
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy