SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ યુગાદેિશના. ૭૧ પછી પિતાને ઘેર રહીને સવિગ્ન મનથી શ્રદ્ધાપૂર્વક ધનશ્રી નિરંતર સાવધાન થઇને ધર્મ કૃત્ય કરવા લાગી. અન્યદા અપત્યપર અતિશય પ્રેમાળ અને જન્મથી શ્રાવકધના આરાધક એવા તેણીના માતાપિતા અનુક્રમે સ્વગે ગયા. તેથી “ અરે ! વ્યવહારની વિષમતાથી હવે તે માઘ્યાય વિના સ્વામાંજ એક તત્પર એવા અને ભાઇ અને ભાભીઓની આગળ મારો નિર્વાહ શી રીતે ચાલી શકશે ? ” આવા સ’કલ્પ વિદ્ધાથી દુ:ખાત્ત થઇને તે રડવા લાગી. પરંતુ મને ભાઇઓએ માબાપના અવસર મેગ્યરીતે સાચવીને સંબધીઓ સમક્ષ હૃદયના પ્રેમથી ધનશ્રીને આ પ્રમાણે કહ્યું કે“ હું વ્હેન ! તમેજ અત્યારે અમારા ઘરમાં માતાની જેમ મુખ્ય છે, તા હવે પછી યથાયેાગ્ય સકામાં તમારે તમારી ભાભીઓને જોડવી અને સઆરભથી મુક્ત થઇ, પ્રકારના આવશ્યકમાં તત્પર થઇ સત્પાત્રને દાન આપતા સતા તમારે પેાતાના જન્મને કૃતાર્થ કરવા. ” આવાં વિનય અને ચિતતાગભિત ભાઈઓનાં વચનેાથી તે ભાભીવિગેરે સ્વજનામાં અત્યંત હેટાઇને પામી ( માનનીય થઈ ) . હવે હળવે હળવે ધનશ્રીએ રોક મૂકી દીધે; અને ચતુર એવી તે હંમેશા યથાયોગ્ય બધા કામમાં પોતાની ભાભીઓને પ્રવર્તાવવા લાગી ભાભીએ પણ શ્રેષ્ઠ કુળ અને શીલવાળી હેાાથી તેને નિર્’તર પાતાની માતા સમાન ગણી તેણીના ઉપર અત્યંત સ્નેહ રાખવા લાગી, તે ત્રણે પ્રતિક્રમણાદિ કરીને તત્ત્વની જિજ્ઞાસાથી પરસ્પર હંમેશા ધર્માંગાણી કરતી હતી. હવે દીન અને દુ:સ્થિત જનેાને અનુકંપાદાન, સુપાત્રાને નિર્દોષ અને ભૂષણરૂપ શ્રદ્ધાપૂર્વક દાન અને ધર્મસ્થાને જાતાં આવતાં યાચકાને ચિતદાન એ રીતે પાતાની ઇચ્છા પ્રમાણે દાન આપતી ધનશ્રી સત્ર લાકામાં પ્રશસા પામી. એક દ્વિવસે માણસેાંના મુખથો નણ
SR No.022201
Book TitleYugadi Deshna Bhashantar
Original Sutra AuthorN/A
AuthorSommandan Gani
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1916
Total Pages208
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy