SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ યુગાદેિશના ક જિકાએ પોતાના દાસ્યકમ માં રાખ્યા, તેથી તમારે વિષાદ ન કરવા, કારણ કે કોઈ વખત મહાત્માએ પણ વિધિના વશથી નીચા પડી જાય છે, પરંતુ તેઓ પેાતાના સત્કર્મના બળથી થોડા વખતમાં પાછા તેથી વધારે ઉચ્ચ સ્થિતિ મેળવે છે. કહ્યું છે કે:~ “ जवि गुरूवल्लिगहणे, भग्गकम्मो कवि केसरी जाओ; तहवि हु मत्तगयाणं, पुणोवि कुंभत्थलं दलइ. 99 “ કદાચિત માટી લતાની ગહનકુ‘જમાં કેસરીસિંહ ભગ્નમ થઇને પડી ગયા હાય છતાં પા! ( તેમાંથી નીકળીને ) મદાન્મત્ત હાથીના કુંભસ્થળને તે ઢળે છે, ” તેથી સર્વોત્તમ ગુણવાળા અને સર્વ કળામાં કુશળ છતાં તેણીને તમે જીતી ન શક્યા, તે શુ... આઢલેથીજ તમારામાં અજ્ઞાનપણું આવી ગયું ? કહ્યું છે કેઃ— 46 “ यदि नाम सर्षपकणं, शक्नोति करी करेण नादातुम् ; इयतापि तस्य किं न तु, पराक्रमग्लानिरिह जाता. 19 ૬ કદાચ સર્જવના દાણા હાથી પેાતાની સૂંઢથી લઈન શકે, તેા એટલેથી શુ' તેના પરાક્રમમાં હીનતા આવી ગઇ ? ” અને તમારાથી અજય્ય છતાં તે દુષ્ટાને મેં જીતી લીધી, તા તેથી શું સર્વોત્તમ એવા તમારાથી મારામાં અધિકતા આવી ગઈ ? કહ્યું છે કે: “ ચત્તનો ચૂમિલાસ્યું, નારાજીતુમંનુમાન ; न तस्मादतिशेते हि, दीपस्तदपि नाशयन्. → ૮ ભોંયરામાં રહેલા અધકારનો નાશ કરવાને સૂર્ય શક્તિમાન થતા નથી, અને દીપક તેનો નાશ કરે છે, તેા તેથી શુ' સૂર્ય કરતાં તે વધી જાય છે ! ” આવા પ્રકારના મનેહર વચનેાથી તેને આનંદ ૫માડીને સરસ્વતીએ તેના દાસ્યચોગ્ય વેશ ઉતરાવી શ્રેષ્ઠીચેાગ્ય વેશ
SR No.022201
Book TitleYugadi Deshna Bhashantar
Original Sutra AuthorN/A
AuthorSommandan Gani
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1916
Total Pages208
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy