SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ યુગાદેિશના. સદ્દેશ પોતાના પતિની દુર્દશા સાંભળીને તે પતિવ્રતાનુ હૃદય દુ:ખથી પૂરાઇ ગયુ, પરંતુ પાતે ધીરજ રાખીને તે સસરાને પણ ધીરજ દેવા લાગી:— હૈ તાત ! પુત્રના દુ:ખરૂપ વ્યાધિથી તમે આમ કરૂણ સ્વરે રૂદન કરો નહિ. હું તાત ! રૂદન કરવાથી કઇ રાજ્ય મળતું નથી. હવે તેા પ્રસન્ન થઇને અને પુરૂષના વેશ આપી તમારા ઓળખીતા અને ખાત્રીદ્વાર પરિવાર (માણસ) ની સાથે સત્વર અન્યાયપુર માલા, કે જેથી તે દુષ્ટ સ્ત્રીના દુરત એવા દાસ્યકર્મથી છેડાવીને મારા બુદ્ધિબળથી તમારા પુત્રને અહીં લઈ આવુ, " શેઠ દુ:ખિત થઇને કહેવા લાગ્યા: હે મુશ્કે ! તને ખબર નથી, કે પૂર્વે અન્યાયપુરથી કાઈ કુશલક્ષેમ પાછું આવ્યુ નથી. તા દેવના વિપરીતપણાથી આ પ્રમાણે દુ:સ્થિત થયેલા પુત્રની પાછળ અજ્ઞાનને વશ થઇને ગાયની પાછળ વાછડીની જેમ પુત્રવધૂના કેમ નાશ કર્` ? ” સરસ્વતી પુન: કહેવા લાગી:~ હું તાત ! તમે આવા વિચાર મનમાં ન લાવેા. કારણ કે, ભાગ્યવત પુરૂષાને પણ વિનાની પછી લાભ મળે છે. ” પછી પાતાના બુદ્ધિબળથી અત્યંત ઉત્સાહિત એવી તે વહુને જોઇને પેાતાના પુત્રને છોડાવવાની ઈચ્છાથી ત્યાં જ્વાને માટે શેઠે અનુમતિ આપી. હવે સસરાએ આપેલ પુરૂષના વેશ ધારણ કરીને નાના પ્રકારના કરિયાણા અને નવીન પરિવાર સહિત તે સતી શુભ દિવસે સારા શુકના થતાં નાવમાં બેસીને ચાલી, કેટલાક દિવસે જતાં તે અન્યાયપુર નગરે આવી પહોંચી અને અપૂ ભેટથી ત્યાંના રાજાને સંતુષ્ટ કરીને પાતાના ખાત્રીદ્વાર માણસાથી ભારે સન્માન પામતી તે એક ભાડે લીધેલ ઘરમાં રહી. - કોઈ મેટા શેઠના સામદત્ત નામના ચતુર પુત્ર અાધ્યાથી અહીં આવ્યા છે.' આ રીતે તે લેાકમાં પ્રસિદ્ધ થઇ એક દિવસે લાભને વશ થયેલી પરિત્રાજિકાએ પૂર્વની જેમ ભેાજનતે માટે આદર સહિત તેને નિમ ંત્રણ કર્યું. પરંતુ જમવા જતાં કુરાલએવી તેણીએ પાતાના ઉતારામાં ખાનગી તપાસ રાખનારા સાત
SR No.022201
Book TitleYugadi Deshna Bhashantar
Original Sutra AuthorN/A
AuthorSommandan Gani
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1916
Total Pages208
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy