SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ યુગાદેિશના. ૪૫ વાળા મનુષ્ય પણ દીવા વિના પદાર્થાને જોઈ શકતા નથી. વળી જેમ સંસારના અસાર સુખને મેળવવા માટે પ્રાણીઓ પ્રયત્ન કરે છે, તેમ જો ભાવથી જૈન ક્રિયાને માટે પ્રયત્ન કરે તેા મેાક્ષ કરતલમાંજ છે. વિષવ્યાસ પકવાન સમાન નાના પ્રકારના દુ:ખથી સ‘ચુક્ત એવા સાંસારિક સુખથકી હું હવે નિવૃત્ત થયો છું. દ્રવ્યેાપાનવર્જિત વ્યાપારની જેમ જિનધમ ના આરાધન રહિત આટલા વખત વૃથાગયા, તે મને બહુ ખટકે છે. માટે હે મુનિસત્તમા ! સસાર સાગરથી તારવાવાળી, પા પને હરવાવાળી, પ્રાણીઓને કલ્યાણકારિણી એવી આહુતી દીક્ષા મને સત્વર આપે, કારણ કે ભારે કી જીવાને ધર્મમાં અંતરાય પ્રાય: તરત આવે છે. એટલા માટેજ પ્રાણ પુરૂષા કહી ગયા છે કે-ધ ની ઉતાવળી ( ત્વરિત ) ગતિ હાય છે, ” આ પ્રમાણે વધતા વૈરાગ્યથી શ્લેષ્મની જેમ તત્કાળ સંસારના વાસ તજી દઇને તે સુનિની પાસે તેણે દીક્ષા અંગીકાર કરી. પછી નિર્ ́તર અપ્રમત્ત રહીને સાધુ ધર્મને આચરતા એવા તદ્ભવસિદ્ધિક, સર્વ કર્મના ક્ષય કરી તેજ ભવે મુક્તિપદને પામ્યા. પાપકર્મથી પ્રાય: નરક અને તિર્યંચગતિમાં સચરા અને કાઇવાર અજ્ઞાન કક્રિયાથી ધ્રુવ અને મનુષ્ય ગતિમાં જતા એવા ભવ્ય પણ ભાગ્યહીનને જેમ સુવર્ણ નિવાન મળે, તેમ અનતકાળ જતાં અવ્યય પદ (મેક્ષ)ને પામશે, દૂભવ્ય અનંત કાળ જતાં સિદ્ધ થશે, અથવા સાત આઠ ભવમાં ભવ્ય, ત્રણ ભવમાં આસન સિદ્ધિક અને તેજ ભવમાં તદ્દભવસદ્ધિક મેાક્ષ પામશે. એમના પણ માહના તારતમ્યથી આ પ્રકારે ભેદ થાય છે: જેટલા જેતે માહુ હાય, તેટલા તેને સસાર સમજવા, તેથી મેાહના થય અને અપચયને અનુસરીને પ્રાણીઓને સ‘સાર હેાય છે. માટે પાપકર્મીના અંકુરરૂપ દુ:ખના સમૂહને આપવાવાળા અને આત્મતેજને હાનિ કરવાવાળા એવા માહ મેાક્ષાર્થી જીવાને સર્વથા ત્યાગ કરવા યોગ્ય છે. સ`સારમાં જે જીવા ભમ્યા, ભમે છે અને ભમરો, એ બધા માહુતાજ મેટામાં મોટા મહિમા છે. વૈશુન્ય, ઉન્માર્ગના ઉપદેશ, મિથ્યા
SR No.022201
Book TitleYugadi Deshna Bhashantar
Original Sutra AuthorN/A
AuthorSommandan Gani
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1916
Total Pages208
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy