SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ યુગાદિદેશના. પ્રતિબોધ પામ્યા. તેથી તરતજ તે મુનિ પાસે અનશન ગ્રહણ કરી, પરસ્પરના વેરભાવને શાંત કરી, પશ્ચાત્તાપથી દુષ્કર્મનું ફૂલન કરીને સ્વર્ગ ગયા. રૂકાવ અને ડુંગર પણ વૈરાગ્ય પામ્યા અને શ્રુતસાગર સરિની પાસે તેમણે દીક્ષા અંગીકાર કરી. રૂકવિ મુનિ કઇ કઇવાર સાધુસમાચારીમાં આલસ્ય કરતા અને જ્યારે પ્રવર્તક મુનિ તેને પ્રેરણા કરતા, ત્યારે પૂર્વના અભ્યાસથી તે ધાવેશમાં આવી જતા હતા. ડુંગરષિ પણ દુષ્કર તપ કરતા હતા છતાં પૂર્વ સ્વભાવથી પિતાથી વિશેષ પર્યાયાદિવાળા રત્નાધિક મુનિઓને નમતા નહિ. પ્રવર્તકેએ શાસગભિત વાણીથી તેમને બહુ સમજાવ્યા, પણ દેધ અને માનની અધિકતાથી તેઓ તેમની સાથે પણ કલહ કરવા લાગ્યા. નિરતરના તેમના કલહથી સાધુઓ બધા કંટાળી ગયા એટલે તેમણે પિતાના ગુરૂને પ્રેરણા કરી, તેથી ગુરૂએ તે બંનેને ગચ્છ બહાર કર્યા ત્યાંથી તેઓ બીજા ગચ્છમાં ગયા, ત્યાં પણ પિતાના સ્વાભાવિક રાષને લીધે કીટકવ્યાકુળ કુતરાની જેમ તેઓ ગચ્છ બહાર થયા. સર્વ (ગુણ) સમુદાયથી પણ જ્યારે તેઓ ભ્રષ્ટ થયા ત્યારે તેમને સ્થિરતા મળવાનું કોઈ પણ સ્થાન ન મળ્યું, એટલે ગ૭ને ત્યાગ કરીને તેઓ શિથિલાચારી થઇ ગયા. સર્વ સૂત્ર અને અર્થરૂપ પારૂલીને પણ તેઓ યથાર્થ સાચવતા નહેાતા અને ત્રણ ગુપ્તિ તથા પાંચ સમિતિનું પણ તેઓ બરાબર આરાધન કરતા નહેતા. એ રીતે સાધુઓની સર્વ પ્રકારની ધમકરણમાં તેઓ પ્રમાદી થઈ ગયા. એકદા અગ્નિશિખાને જવ જે દેવ થયો છે તેણે પિતાના પૂર્વ ભવના ભત્તર અને પુત્રને જોયા, એટલે તેમને પ્રતિબોધ આપવાને તેણે અગ્નિશિખાનું રૂપ કર્યું અને રાત્રે ત્યાં આવીને તેમની આગળ આમતેમ ભમવા લાગી, અગ્નિશિખાને જોઇને રૂદ્રદેવ બહુ આશ્ચય પામી કહેવા લાગ્યો કે હે ભદ્ર! તુ તે મરી ગઈ હતી અને અત્યારે છવતી કેમ થઇ?દેવતાઓની ઉપાસનાથી, માત્રથી કે સેવન કરેલા
SR No.022201
Book TitleYugadi Deshna Bhashantar
Original Sutra AuthorN/A
AuthorSommandan Gani
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1916
Total Pages208
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy