SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ યુગાદિદેશના. ૧૭૫ છે એમ પિતાના ચરલેકે પાસેથી જાણીને તે જ વખતે રણભભા વગડાવી અને નગરમાંથી બહાર નીકળી તે પણ તેની સન્મુખ આ વ્યા. કારણ કે બલિષ્ઠ મનુષ્ય શત્રુઓએ કરેલ સ્વસીમાનું અતિક્રમણ સહન કરતા નથી. તે વખતે કેક સ્ત્રીએ, સંગ્રામમાં ઉત્કંઠિત એવા પિતાના પુત્રને પતિની સમક્ષમાં આ પ્રમાણે કહ્યું:-“હે વત્સ! યુદ્ધમાં તેવા પ્રકારનું શૈર્ય ધારણ કરજે, કે જેથી કઈ પ્રકારને વિકલ્પ ઉત્પન્ન ન થાય. કેઈક કાંતાએ પુત્રને કહ્યું:-“હે પુત્ર! પહેલાં હું વીર પુરૂષની સુતા અને પછી વીર પુરૂષની પત્ની છું, માટે સંગ્રામમાં તું તેવી રીતે લડજે, કે જેથી હું વીરપ્રસૂતા થાઉં.” કેઈ સ્ત્રી પોતાના પતિને આ પ્રમાણે કહેવા લાગો:-“હે કાંત! રણાંગણમાં મને દદયમાં ધારણ કરીને પાછું પગલું કરશે નહિ. કારણ કે આ લેક અને પલેકમાં તમે જ મારી ગતિ (શરણ) છે. (અર્થાત અહીં તમારી પાછળ સતી થઈશ અને પરભવમાં તમારી દેવી થઇશ.સૈન્યમાં ચાલવાને ઈચ્છતા એવા કે પુરૂષે પોતાની પ્રિયાના મુખ ઉપર નેહપૂર્વક પત્રવલ્લી રચી, એટલે તેના કેઈ મિત્રે હાસ્યપૂર્વક તેને આ પ્રમાણે કહ્યું:-“હે મિત્ર ! આજે તે અવેજ શણગારાય, પણ સ્ત્રીઓ શણગાય નહિ. કારણ કે લડાઇમાં તે અવની સાથે જ શત્રુઓના પ્રહારે આપણે સહન કરવાના છે. તે સાંભળીને પેલી સ્ત્રી કહેવા લાગી:-ચેકડાથી બંધાયેલા અને તે સંગ્રામમાં બેળાત્કારથી મરાય છે, પણ સ્ત્રીઓ તે પોતાની મેળે પતિની પછવાડે મારે છે. તેથી તેમની આ બલિક્રિયા યોગ્ય છે. કેઈક બાલક શાયથી પોતાના હાથમાં કષ્ટના કૃપાણ(ખડગ) ને કપાવત (ચલાવતો) લડવાને જતા પોતાના પિતાને “હું પણ તમારી સાથે આવીશ એ પ્રમાણે કહેવા લાગ્યો. આ પ્રમાણે માતા, પત્ની વિગેરેથી રણકર્મમાં ઉત્તેજિત કરાયેલા અને સ્વસ્વામીભકત એવા કરે: સુભ
SR No.022201
Book TitleYugadi Deshna Bhashantar
Original Sutra AuthorN/A
AuthorSommandan Gani
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1916
Total Pages208
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy