SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ યુગાદિ દેશના. 'शठदमनमशठपालन - माश्रितभरणानि राजचिह्नानि; अभिषेकपट्टबन्धो, वालव्यजनं व्रणस्यापि . " 64 “ શરૂનું ક્રમન કરવું, અશઠ (સરલ) માણસનું રક્ષણ કરવુ અને આશ્રિતનુ′ ભરણપાષણ કરવું, એ રાજાના મુખ્ય લક્ષણા છે. બાકી માત્ર અભિષેક, પટ્ટબધ અને વાલવ્યંજન (ચામર વિંજાવા) એ રાચિહ્ન હોય, તા તે તેા ત્રણ (ગુમડા) ને પણ હેાય છે. અર્થાત્ જળવડે પ્રક્ષાલન, પાટાનુ' બધન અને પ'ખાથી નખાતા પવન, એટલું તે। ત્રણને પણ કરવુ પડે છે.” વળી મેાટા પુરૂષા ધન, સેવક, પુત્ર, મિત્ર, કલત્ર અને છેવટે પોતાના પ્રાણના પણ ભાગ આપીને પેાતાનું તેજ વધારવા ઇચ્છે છે. હે દેવ! જો એમ ન હેાય તેા પેાતાના રાજ્યમાં તમને શી ન્યૂનતા હતી, કે જેથી આટલા મોટા િિગ્વજય તમે કર્યા? પણ તે સ^ વૃદ્ધિને માટેજ કરેલુ છે. માની પુરૂષા શત્રુ તરફના પરાભવના ભયથી કાઈ રીતે પણ પેાતાનું તેજ કાયમ રાખી જીવિતને સુખે તજી દે છે, કારણકે માનનું મૂળ તે સ્વતેજ જ છે. વણિજ્જના જેમ ધનના યાગ (નવુ' મેળવવુ') અને ક્ષેમ (મળેલાનુ ૨ક્ષણ કરવુ’) ના વિચાર કર્યા કરે છે, તેમ મેટા પુરૂષાએ પણ હમેશાં સર્વ ઉપાયથી પોતાના તેજના યોગ ક્ષેમનુ' વિધાન વિચારવુ* જોઇએ. હે સ્વામિન્ ! શીતલ પ્રકૃતિવાળા એવા વાણીયાઓની નરમારા જ વખણાય છે, પણ તેજ:પ્રધાન એવા ક્ષત્રિયા જો નરમાશ રાખે, તા તેઆ તા હાસ્યાસ્પદ થાય છે. તેજસ્વી પ્રકૃતિવાળા પુરૂષથી શત્રુઆ પ્રાય: હંમેશાં ડરતા રહે છે અને મૃદુસ્વભાવી હાય, તે શત્રુઓથી સદા પરાભવ પામે છે. કહ્યું છે કેઃ— tr “ तुल्येऽपराधे स्वर्भानु-र्भानुमन्तं चिरेण यत् ; हिमांशुमाशु ग्रसते, तन्त्रदिन्नः स्फुटं फलम् . ' '
SR No.022201
Book TitleYugadi Deshna Bhashantar
Original Sutra AuthorN/A
AuthorSommandan Gani
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1916
Total Pages208
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy