SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ યુગાદિદેશના ની આજ્ઞાથી સભામાં દાખલ થયેલા સુવેગે પૂર્વ વર્ણવેલા એવા બાહુબલિ રાજાને પ્રણામ કર્યા. આ મારા ભાઈને માણસ છે.” એમ જાણી સ્નેહા દરિથી જેતા બાહુબળિએ ઉતાવળથી તેને આ પ્રમાણે પૂછયું:- હે ભદ્ર! ચતુરગણી સેના અને ચકથી જેણે સર્વ રાજાઓને તાબે કર્યા છે અને લાંબે વખત દિગ્વિજય કરીને અયોધ્યામાં આવેલા છે તથા સ્ત્રી પુત્ર અને પૌત્રાદીથી જે પરવરેલા છે એવા વિજયવંત માર મોટા ભાઈ ભરતેશને કુશળ છે ?” આ પ્રમાણેને પ્રશ્ન સાંભળી પિતાના સ્વામીને ઉત્કર્ષ અને શત્રુઓને અપકર્ષ કરવાની ઇચ્છાવાળે, જેને ભ માત્ર ગળી ગયો છે એ અને બોલવામાં ચાલાક એવે સુવેગ કહેવા લાગે કે-“હે રાજન ! જેની આજ્ઞારૂપ વજપંજરને આશ્રય લેનારા એવા માણસનું યમરાજ પણ કઈ વખતે અનિષ્ટ કરવાને સમથ નથી, તો સમુદ્રત વસુધાના સ્વામી એવા તમારા મેટા ભાઈના અભદ્ર (અશુભ) ની તે શંકા પણ કયાથી સંભવે? દિવ્યાત્રા કરીને લાંબે વખતે ઘેર આવેલા તેમણે મળવાની ઉત્કંઠાથી નાના ભાઈઓને સુપૂર્વક બેલાવ્યા હતા પણ તેઓ મોટા ભાઈનું કઇક અનુચિતપણું મનમાં ક૯પાને રાજ્યને ત્યાગ કરી પિતાજીની પાસે ગયા અને તેમણે તરતજ દિક્ષા અંગીકાર કરી લીધી. તેમના વિયેગાગ્નિથી તે અત્યારે મનમાં બહુ જ સંતાપ પામે છે, તે તમે ત્યાં આવીને સ્વસમાગમરૂપ જળથી તેને શીતલ (શાંત) કરો. તમે તેના સગા ભાઇજ છે અને અત્યારે તેના સાપભ્ય (ગુ) પણ છે, હે રાજન ! ચકીના આખા રાજ્યની અંદર ભાઈ તરીકે આંધળાની લાકડી સમાન તમે એકજ છે. બંધુઓના વિયોગથી વ્યથિત થતા મેટા ભાઈને મળવાને માટે તમારી ત્યાં આવવાની અત્યંત રાહ જેવાય છે. કહ્યું છે કે " स निःस्वोऽपि प्रतिष्ठावान्, सेव्यते यः स्वबन्धुभिः, तैः समृद्धोऽप्यवज्ञातः, प्रतिष्ठां तु न विन्दति."
SR No.022201
Book TitleYugadi Deshna Bhashantar
Original Sutra AuthorN/A
AuthorSommandan Gani
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1916
Total Pages208
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy