SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ યુગાદિદેશના. ૧૪૭ આર્તધ્યાનના વશથી સ્વપ્નમાં પોતાને નગરે ગયો. ત્યાં તૃષાત એ તે પિતાના નગરના તમામ ઘરમાંનું બધું પાણી પી ગયે, છતાં વોને તેજ તુષિત રહેવાથી બધી વાવ, કૂવા અને સરેવનું જળ પણ પી ગયે, છતાં તેલથી જેમ અગ્નિ અતૃપ્ત રહે, તેમ તે જળથી પણ જ્યારે તેની પિપાસા શાંત ન થઈ, ત્યારે તે બધી સરિતાઓ અને સમુદ્ર પણ પી ગયે, તથાપિ તુષિત રહી પાણીની શોધમાં ભમતાં ભમતાં તેણે મરુસ્થલ (મારવાડ) માં અતિ ઉંડા જળવાળો એક કવે છે. ત્યાં લાંબી લતાએ વડે કુવામાંથી ખેંચી કહાલા દર્ભના પૂળામાંથી ઝરતા જળના બિંદુઓને તે તૃષાની શાંતિને માટે જીભ થી ચાટવા લાગ્યો.” હે વત્સ! હવે આ દષ્ટાંતને તાવાર્થ સાંભળો -“વાવ, કૂપ, સરોવર, નદી અને સમુદ્રનું તમામ પાણું પીતાં પણ શાંત ન થયેલી તેની તૃષા દર્ભના અગ્રભાગથી ટપક્તા પાણીનાં ટીપાં ચાટવાથી જેમ શાંતિ ન પામે, તેમ સમુદ્ર સદશ સ્વગના ભેગથી જે અતૃપ્ત રહ્યા તે પછી કુશાગ્રના જળ સમાન મનુધ્યના ભાગેથી તમે કેમ પ્તિ પામી શકશે?” પુન: પ્રભુએ કુમારને સંસારની અસારતા.ભિત સિદ્ધાંતના સારરૂપ ઉપદેશ આપ્યો તે આ પ્રમાણે –“હે ભવ્ય ! પ્રતિબંધ પામે ! શા માટે પ્રતિબોધ પામતા નથી ? કારણ કે વ્યતિકાત થયેલી રાત્રિઓની જેમ પુન: મનુબ્દભવ પામ સુલભ નથી. જુઓ-કેટલાક પ્રાણુઓ બાલ્યાવસ્થામાં જ મરી જાય છે, કેટલાક વૃદ્ધ થઈને મરે છે અને કેટલાક ગભમાં રહ્યા રહ્યાજ ચવી જાય છે. જેમ સીંચાણે તીતરપક્ષીને છળીને તેના પ્રાણનું હરણ કરે છે, તેમ કાળ મનુષ્યનું જીવિત હરી લે છે. જે મનુષ્ય માતપિતાદિકના મેહમાં મુગ્ધ થાય છે, તેને પરભવમાં સુગતિ સુલભ નથી. તેથી દુર્ગતિગામનાદિકના ભયને જોઈને સદાચરણું એવા ભવ્યજીએ સર્વ આરંભથી વિરમવું જોઈએ. જે મા ૧ આ ઉપદેશ શ્રીસૂત્રકૃતાંગસૂત્રના વૈતાલિક અધ્યયનમાં છે.
SR No.022201
Book TitleYugadi Deshna Bhashantar
Original Sutra AuthorN/A
AuthorSommandan Gani
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1916
Total Pages208
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy