SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ યુગાદેિશના. અવ્યય અને કલ્યાણકારી મેાક્ષપદ જો તમે ઇચ્છતા હો, તા સ્વભાવથીજ ચપળ એવી રાજ્યલક્ષ્મીના કુલટાની જેમ સર્વથા ત્યાગ કરી સયમલક્ષ્મીનુ જ આરાધન કરો. ॥ इति श्रीतपागच्छाधिराज श्री सोमसुन्दरसूरि पट्टप्रभाकर गच्छनायक परमगुरुश्री मुनिसुन्दरसूरि विनेयवाचनाचार्य सोममण्डनगणिकृतायां युगादिदेशनायां तृतीय उल्लासः ॥ चतुर्थ उल्लास. ગણેશેા ( ગણધરો ) એ સેવ્ય, કામદેવના ભેઢક, કૈલાશ (સિદ્ધાચલ ) ના સ્વામી, વૃષભલાંછનથી લાંછિત અને શાધૃત મુખના કરવાવાળા ( શંકર ) પવિત્ર શ્રી યુગાદિનાથ (મહાદેવ) તમારી સ`પત્તિ માટે થાઓ. હવે આવતીદેશના પતિ અને ઋષભદેવ સ્વામીના અવતી નામના પ્રખ્યાત પુત્ર, આ અવસરે અજળી જોડીને પ્રભુને પ્રણામ કરી આ પ્રમાણે કહેવા લાગ્યા:- હે ભગવંત ! જગજ્જતુના હિતકારી એવા તમે સવ` સંગના પરિત્યાગ કરી શુદ્ધ સંયમની આરાધના કરવાથી મેાક્ષની પ્રાપ્તિ ખતાવી, પરંતુ અહીં તદૃન અપ્રાપ્ય છતાં પણ કેટલાક પ્રાણીએ તેા તડુલમસ્ત્યની જેમ અનાદિ ભવના અભ્યાસથી વિષચાની સ્પૃહા કરે છે, તે પૂર્વ પુણ્યના ઉદયથી અયને પ્રાપ્ત થયેલા આ ભાગા ( વિષયા ) ને અમે એકદમ કેમ મૂકી શકીએ ? ” પુત્રનું આ પ્રમાણેનું કથન સાંભળીને તેમને પ્રતિ ધવા માટે ઉદ્યમવંત એવા ભગવત સુધા સમાન મધુર વાણીથી તેમની પાસે વિષયની વિરસતા બતાવતા સતા કહેવા લાગ્યા કે હું
SR No.022201
Book TitleYugadi Deshna Bhashantar
Original Sutra AuthorN/A
AuthorSommandan Gani
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1916
Total Pages208
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy