SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ गुरुतत्त्वसिद्धिः હવે ગ્રંથકારશ્રી સાધુ કોને કહેવાય અને તેઓ ક્યાં સુધી રહે ? એ બધી વાતો જણાવે છે – * પાંચ પ્રકારના નિગ્રંથો * શાસ્ત્રમાં પાંચ પ્રકારે નિગ્રંથો કહ્યાં છે : (૧) પુલાક, (૨) બકુશ, (૩) કુશીલ, (૪) નિગ્રંથ, અને (૫) સ્નાતક.. (૧) અસાર ધાન્ય સરખું જેનું ચારિત્ર હોય તેને પુલાક ચારિત્રી કહેવાય.. (૨) અતિચારથી કલંકિત હોય. તેને બકુશ ચારિત્રી કહેવાય. (૩) જેનું શીલ-ચારિત્ર કુત્સિત હોય તેને કુશીલ ચારિત્રી કહેવાય. (૪) મોહરૂપ ગ્રંથ (=ગાંઠ) જેમાં ન હોય તેને નિગ્રંથ ચારિત્રી કહેવાય.. २६ (૫) ઘાતીકર્મરૂપી મળથી રહિત જે હોય તેને સ્નાતક ચારિત્રી કહેવાય છે. આ પાંચમાંથી બકુશ અને કુશીલો જ્યાં સુધી તીર્થ પ્રવર્તે ત્યાં સુધી હોય છે. હવે પ્રસ્તુતમાં બકુશ અને કુશીલોની વાત ચાલતી હોવાથી તેમનું સ્વરૂપ શું ? તેમના કેટલા ભેદો હોય ? એ બધું જણાવવા ગ્રંથકારશ્રી કહે છે. — ભગવતીસૂત્રના ૨૫મા શતકના છઠ્ઠા ઉદ્દેશાની અર્થસંગ્રહણીમાં પૂજ્ય આ. અભયદેવસૂરિ મહારાજે પંચનિગ્રંથી નામનું પ્રકરણ રચ્યું છે. તેને અનુસરી ગ્રંથકારશ્રી બકુશ-કુશીલોનું વિસ્તારથી સ્વરૂપ જણાવે છે – 30 “बेउसं सबलं कब्बुरमेगट्टं तमिह जस्स चारित्तं । अइयारपंकभावा सोबउसो होइ निग्गंथो || १ ॥ उवगरणसरीरेसुं स दुहा दुविहो होइ पंचविहो । आभोग अणाभोगे अस्संवुडसंवुडे हुमे ।।२।। 0 १. बकुशं शबलं कर्बुरमिति एकार्थं एकाभिधेयं तदिति तादृशं यस्य चारित्रमतिचारपङ्कसद्भावात् । स बकुशो भवति निर्ग्रन्थः ।। १ ।। २. स बकुश उपकरण - शरीरभेदाद्द्वेधा । तत्र वस्त्रपात्राद्युपकरणविभूषानुवर्त्तनशीलः उपकरणबकुशः । करचरणनखमुखादिदेहावयवविभूषानुवर्त्तनशीलः शरीरबकुशः । स द्विविधोऽपि पञ्चधा । तद्यथा - साधूनामकृत्यमेतदिति जानन् कुर्वन्नाभोगबकुशः १ । अजानन् कुर्वन्ननाभोगबकुशः २ । मूलगुणैरुत्तरगुणैश्च संवृतः कुर्वन् संवृतबकुशः ३ । असंवृतः कुर्वन्नसंवृतबकुशः ४ । नेत्रनासिकामुखादिमलापनयनं कुर्वन् सूक्ष्मो भवति ५ ।। २ ।। આવશ્યક છે. અને એ કારણે જ મુક્તિઅદ્વેષને ધર્મનો પહેલો પાયો કહ્યો છે. * હવે ગ્રંથકારશ્રી પંચનિગ્રંથી પકરણની ૧૭ ગાથાઓ દ્વારા વિસ્તારથી બકુશ-કુશીલોનું સ્વરૂપ બતાવશે અને પછી પ્રસ્તુતમાં તેના પરથી શું ફલિત કરવું છે ? તે વાત આગળ જણાવશે.
SR No.022195
Book TitleGurutattva Siddhi
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay
PublisherJingun Aradhak Trust
Publication Year2015
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy