SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ गुरुतत्त्वसिद्धिः હવે સમુદિત પક્ષ વિશે જણાવે છે - ____ अथ समुदितमिति पक्षः, तर्हि साम्प्रतिकसाधुष्वपि केषुचिच्छय्यातराभ्याहृतराजपिण्डग्रहणादिरूपसमुदिततल्लक्षणस्याभावात् कथं देशपार्श्वस्थत्वम् ?, अनया दिशा अवसनादित्वमपि निषेध्यम् ।। – ગુરુગુણરશ્મિ – ભાવાર્થ - હવે જો સમુદિત એવો પક્ષ લો, તો હમણાંના કેટલાક સાધુઓમાં પણ શય્યાતર, અભ્યાહત, રાજપિંડને લેવાદિરૂપ સંપૂર્ણ દેશપાર્થસ્થનું લક્ષણ ન હોવાથી કેવી રીતે તેઓને દેશપાર્થસ્થ મનાય? આ દિશાને અનુસરી અવસત્રાદિપણાનો પણ નિષેધ કરવો. * સમુદિત પક્ષ વિશે વિચારણા * (૧) જો દેશપાર્થસ્થના બધા લક્ષણો જેમાં હોય, તેને જ તમે દેશપાર્થસ્થ કહેશો, તો વર્તમાનકાલીન બધા સાધુઓ પર દેશપાર્શ્વસ્થપણાનો આરોપ નહીં થાય.. કારણ કે વર્તમાનમાં કેટલાક સાધુઓ એવા પણ છે કે જેઓ શય્યાતરપિંડ નથી લેતા, અભ્યાહતપિંડનથી લેતા, રાજપિંડનથી લેતા.. અને જયણાપૂર્વક નિર્દોષ સંયમચર્યનું પાલન કરી રહ્યા છે. તો આ પ્રમાણે તેઓમાં દેશપાર્થસ્થનું સંપૂર્ણ લક્ષણ ન હોવાથી કેવી રીતે તેઓને દેશપાર્થસ્થ મનાય? આ પ્રમાણે વર્તમાનકાલીન સાધુઓમાં અવસગ્નપણાદિનો પણ નિષેધ કરવો..(અર્થાત્ વર્તમાનકાલીન સાધુઓ સર્વાવસગ્ન કે દેશાવસ? એવા વિકલ્પો પાડીને, જે પ્રમાણે પાર્શ્વસ્થપણાનો નિષેધ કર્યો, તે પ્રમાણે અવસગ્ન-કુશીલાદિપણાનો પણ નિષેધ કરવો.) સારઃ એટલે વર્તમાનકાલીન બધા સાધુઓ પાસત્કાદિરૂપ જ છે – એવું ન કહેવું અને તેથી તેઓને વંદન નહીં કરવાની વાત પણ ઉચિત જણાતી નથી. હવે એક બીજી યુક્તિ જણાવે છે - વિષ્ય – “નિબંધ-સિગાવાનું પુના સહિયાળ તિg લુચ્છેગો / समणा बउसकुसीला जाव तित्थं ताव होहिंति ।।" तेषां च बकुशानां कुशीलानां अवश्यम्भाविनः प्रमादजनिता दोषलवाः, यतस्तेषां द्वे गुणस्थानके प्रमत्ताप्रमत्ताख्ये अन्तर्मुहूर्तकालमाने । तत्र यदा प्रमत्तगुणस्थानके वर्तते, तदा प्रमादसद्भावाद् अवश्यम्भाविनः सूक्ष्मदोषलवाः, तथापि साधोः परं
SR No.022195
Book TitleGurutattva Siddhi
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay
PublisherJingun Aradhak Trust
Publication Year2015
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy