SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ १४० गुरुतत्त्वसिद्धिः એટલે તેવા જીવોનો આજ્ઞાબાહ્યપ્રલાપ લેશમાત્ર પણ શ્રવણીય નથી. ફિલિતાર્થ એટલે વર્તમાનકાળને ઉચિત યતનાપૂર્વક સંયમયોગોમાં ઉદ્યમ કરતા યતિઓ વંદનીય જ છે.. તેઓને અવંદનીય માનવા, અયતિ માનવા - તે ઉસૂત્રવચન છે.. // આ પ્રમાણે શ્રી સુવિહિત પૂર્વાચાર્ય વડે રચાયેલી “ગુરુતત્ત્વસિદ્ધિ સમાપ્ત થઈ In ) Re જ |આ પ્રમાણે તપાગચ્છાચાર્ય પ. પૂ. આ. ભ. શ્રી વિજય પ્રેમ-ભુવનભાનુ-જયઘોષ-જિતેન્દ્રસૂરીશ્વરજી મહારાજારૂપ સંવિગ્નગીતાર્થપરંપરામાં થયેલા દીક્ષાદાનેશ્વરી પ.પૂ. આ. ભ. શ્રી વિજય ગુણરત્નસૂરીશ્વરજી મહારાજાના પટ્ટાલંકાર પ્રવચનપ્રભાવક પ. પૂ. આ. ભ. શ્રી વિજય રશ્મિરત્નસૂરીશ્વરજી મહારાજાના ચરણલવ-મુનિ યશરત્નવિજયજી દ્વારા રચાયેલું અને વિદ્વદર્ય મુનિ શ્રી ભવ્યસુંદરવિજયજી મ.સા. દ્વારા સંશોધિત થયેલું, ગુરુતત્ત્વસિદ્ધિ ગ્રંથ પરનું ભાવાર્થ-વિવેચનમય ગુરુગુણરશ્મિ' નામનું છે ગુજરાતી વિવરણ સાનંદ સંપૂર્ણ થયું... :) માગસર સુદ ૧૧,મૌન એકાદશી પર્વ, વિ.સં. ૨૦૬૯ નવરંગપુરા, અમદાવાદ.. ॥शुभं भूयात् श्रमणसङ्घस्य ॥ I રૂતિ શમ્ |
SR No.022195
Book TitleGurutattva Siddhi
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay
PublisherJingun Aradhak Trust
Publication Year2015
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy