SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ गुर्जरविवेचनसमन्विता सूरप्पमाणभोई, आहारेई अभिक्खमाहारं । न य मंडलिए भुंजइ, न य भिक्खं हिंडइ अलसो ।। ३५५ ।। कीवो न कुणइ लोयं, लज्जइ पडिमाइ जल्लमवणेइ । सोवाहणो य हिंडड़, बंधइ कडिपट्टयमकज्जे ।। ३५६ ।। - ગુરુગુણરશ્મિ – ભાવાર્થ + વિવેચનઃ (૬) * ગોચરીમાં ૪૨ દોષ છોડવારૂપ એષણાસમિતિ ન પાળે.. * ગૃહસ્થનાં બાળકો રમાડવાથી આહાર મળે, તેવો ધાત્રીપિંડ લે.. * શય્યાતરના ઘરનો આહાર લે વગેરે.. D - * કારણ વગર દરરોજ દૂધ, દહીં, ઘી વગેરે વિગઇઓ વારંવાર વાપરે.. * સંનિધિને આગલા દિવસે કે રાત્રે પોતાની પાસે રાખી મૂકે અને બીજા દિવસે તેને વાપરે.. (ઉપદેશમાલા શ્લોક-૩૫૪) (૭) * જ્યાં સુધી સૂર્ય અસ્ત ન પામે, છેક ત્યાં સુધી આહાર-પાણી વાપર્યા કરે.. * વારંવાર આહારને ખા ખા કરે.. ९१ * માંડલીમાં સાધુઓ સાથે ન વાપરે.. * આળસુ થઈને ભિક્ષા માટે ઘરોમાં ન ફરે.. (ઉપદેશમાલા શ્લોક-૩૫૫) (૮) * સત્ત્વહીન બન્યો રહી કેશલુંચન ન કરે.. * કાઉસ્સગ્ગમાં રહેતા શરમ રાખે.. * હાથથી ઘસીને કે પાણીથી શરીરનો મેલ ઉતારે.. * પગરખાં પહેરીને ચાલે.. * કારણ વિના ચોલપટ્ટાને કંદોરાથી બાંધે..(શ્રી આર્યરક્ષિતસૂરિજી પહેલાં ચોલપટ્ટા ઉપર કંદોરો બાંધવાનો આચાર ન હતો, માટે આ દોષ જણાવ્યો છે.) (ઉપદેશમાલા શ્લોક-૩૫૬) વળી – गामं दे च कुलं, ममायए पीढफलगपडिबद्धो । घरसरणेसु पसज्जइ, विहरइ य सकिंचणो रिक्को ।। ३५७ ।। नहदंतकेसरोमे जमे उच्छोलधोयणो अजओ । वाहेइ य पलियंकं अइरेगपमाणमत्थुरइ ।। ३५८ । -00 અલબત્ત ધાત્રીપિંડ વગેરે ૪૨ દોષમાં જ આવી જાય છે, તે છતાં અલગ કહેવાનું પ્રયોજન એ જ કે, ગૃહસ્થનો સંબંધ-પરિચય અત્યંત અનર્થ કરનાર છે..
SR No.022195
Book TitleGurutattva Siddhi
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay
PublisherJingun Aradhak Trust
Publication Year2015
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy