SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૮, ૯ निमित्तकत्वाद्, आभिनिवेशिकस्य च व्यापनदर्शननियतत्वाद्, सांशयिकस्य च सकम्पप्रवृत्तिनिबन्धनत्वाद्, अभव्यानां च बाधितार्थे निष्कम्पमेव प्रवृत्तेः, अत एव भव्याभव्यत्वशङ्कापि तेषां निषिद्धा । तदुक्तमाचारटीकायां 'अभव्यस्य भव्याभव्यत्वशङ्काया अभावाद्' इति ।।८।। नन्वभव्यानामन्तस्तत्त्वशून्यानामनाभोगः सार्वदिको भवतु, आभिग्रहिकं तु कथं स्याद् ? इति भ्रान्तस्याशङ्कामपाकर्तुमाभिग्रहिकभेदानुपदर्शयति - णत्थि ण णिच्चो ण कुणइ कयं ण वेएइ णत्थि णिव्वाणं । णत्थि य मोक्खोवाओ आभिग्गहिअस्स छ विअप्पा ।।९।। नास्ति न नित्यो न करोति कृतं न वेदयति नास्ति निर्वाणम् । नास्ति च मोक्षोपाय आभिग्रहिकस्य षड् विकल्पाः ।।९।। णत्थित्ति । नास्त्येवात्मा, न नित्य आत्मा, न कर्ता, कृतं न वेदयति, नास्ति निर्वाणं, नास्ति मोक्षोपायः, इत्याभिग्रहिकस्य चार्वाकादिदर्शनप्रवर्तकस्य परपक्षनिराकरणप्रवृत्तद्रव्यानुयोगसारક્યારેય સંભવતી નથી. (૨) આભિનિવેશિક મિથ્યાત્વ તો સમ્યકત્વભ્રષ્ટ જીવોને સંભવે છે, અભવ્યોને તો ક્યારેય સમ્યકત્વપ્રાપ્તિ જ હોતી નથી. ભ્રષ્ટ થવાનું ક્યાંથી સંભવે? અને (૩) સાંશયિક મિથ્યાત્વ સકંપપ્રવૃત્તિ કરાવનાર હોય છે જ્યારે અભવ્યો તો બાધિતાર્થમાં નિષ્કપ પ્રવૃત્તિ કરનાર હોય છે. તેથી જ તો તેઓને “હું ભવ્ય હોઈશ કે અભવ્ય ?” એવી શંકાનો પણ શાસ્ત્રમાં નિષેધ કર્યો છે. શ્રી આચારાંગની ટીકામાં કહ્યું છે કે “અભવ્યને ભવ્યાભવ્યત્વની શંકાનો અભાવ હોવાથી...”તેથી નિષ્કપ પ્રવૃત્તિ કરનાર અભવ્યોમાં સાંશયિક મિથ્યાત્વ પણ હોતું નથી. માટે અભવ્યોને અનાભિગ્રહકાદિ ત્રણ મિથ્યાત્વ હોતા નથી એ નિશ્ચિત જાણવું. ૮ અન્ત તત્ત્વશૂન્ય અભવ્યોનો હંમેશાં અનાભોગ જ હોવો જોઈએ, આભિગ્રહિક શી રીતે સંભવે ? એવી ભ્રાન્ત જીવની શંકાને દૂર કરવા આભિગ્રહિક મિથ્યાત્વના ભેદોને જણાવતાં ગ્રન્થકારશ્રી કહે ગાથાર્થ: “આત્મા નથી”, “નિત્ય નથી”, “કર્તા નથી”, “કરેલા કર્મને ભોગવતો નથી,” “મોક્ષ જેવી કોઈ ચીજ નથી,' “મોક્ષ અપાવી શકે એવા કોઈ ઉપાય નથી.” (આ) આભિગ્રહિકમિથ્યાત્વના છ વિકલ્પો છે. “આત્મા નથી', નિત્ય નથી', “કર્તા નથી', “કરેલા કર્મને ભોગવતો નથી,' “મોક્ષ જેવી કોઈ ચીજ નથી,” “મોક્ષ અપાવી શકે એવા કોઈ ઉપાય નથી.” ચાર્વાકાદિ નાસ્તિક વગેરે દર્શનોને પ્રવર્તાવનાર આભિગ્રહિક મિથ્યાત્વના આ છ ભેદો પરપક્ષનું નિરાકરણ કરવા માટે રચાયેલા અને દ્રવ્યાનુયોગના
SR No.022192
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages332
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy