SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-પ प्रभूतसूत्रार्थग्रहणादिलक्षणो गुण इति । तथा सुत्रत्ति, यधुपकरणं न केनापि हियते ततः शून्यायां वसतौ को दोषः? अकप्पिये अत्ति, अकल्पिक: अगीतार्थस्तद्विषये ब्रूते-अकल्पिकेनानीतमज्ञातोञ्छं किं न भुज्यते? तस्याज्ञातोञ्छतया विशेषतः परिभोगार्हत्वात् । संभोएत्ति, संभोगे ब्रूते-सर्वेऽपि पञ्चमहाव्रतधारित्वेन साधवः सांभोगिका इति ।।६।। अकप्पिए अत्ति विशिष्य विवृणोति । किं वत्ति, किंवत् केन प्रकारेणाकल्पिकेन=अगीतार्थेन गृहीतं प्रासुकमज्ञातोञ्छमपि अभोज्यं अपरिभोक्तव्यं भवति? को वा कल्पिकेन, अत्र गाथायां सप्तमी तृतीयार्थे, गृहीते गुणो भवति? नैव कश्चिद्, उभयत्रापि शुद्ध्यविशेषात् ।।७।। संभोएत्ति व्याचष्टे-पंचमहव्वयधारित्ति, पञ्चमहाव्रतधारिणः सर्वे श्रमणाः किं नैकत्र भुञ्जते? यदेके सांभोगिका अपरे चासांभोगिकाः क्रियन्ते इति । इत्येवमुपदर्शितप्रकारेणानालोचितगुणदोषो यथाछन्दश्चरणे-चरणविषये वितथवादी । अत उर्ध्वं तु गतिषु वितथवादिनं वक्ष्यामि ।।८।। खेत्तं गओ यत्ति । स यथाछन्दो गतिष्वेवं प्ररूपणां करोति-'एगो गाहावई तस्स तिण्णि पुत्ता। ते सव्वेवि खित्तकम्मोवजीविणो पियरेण खित्तकम्मे णिओइया। तत्थेगो खित्तकम्मं जहाणत्तं બચવાથી ઘણા સૂત્રાર્થનું ગ્રહણ વગેરે લાભ છે, જો ઉપધિ ચોરાવાનો ભય ન હોય તો વસતિને શૂન્ય કરવામાં શું વાંધો છે? અકલ્પિક એટલે અગીતાર્થ, અકલ્પિકથી લેવાયેલ અજ્ઞાત ભિક્ષા શા માટે ન વાપરવી? તે અજ્ઞાતોછ હોઈ વિશેષથી વાપરવા યોગ્ય છે. બધા સાધુઓ પાંચ મહાવ્રતધારી હોઈ सiमो िछ. (६) અકલ્પિક અંગેનું વિશેષ વિવરણ-અકલ્પિક એટલે ભિક્ષા વગેરે અંગેના સૂત્રાર્થનો અજાણ=તે તે વિધિમર્યાદાનો અજાણકાર અને તેથી તે તે કાર્ય કરવા માટે અયોગ્ય એવો અગીતાર્થ. તેણે ગ્રહણ કરેલ પ્રાસુક અજ્ઞાતોંછ પણ ભિક્ષા શા માટે અભોજ્ય છે? અને ગીતાર્થે તેનું ગ્રહણ કરેલું હોય તો તેમાં ક્યો ગુણ પેદા થઈ ગયો હોય કે જેથી એ કથ્ય બની જાય? બન્નેમાં પ્રાસુકત્વાદિરૂપ શુદ્ધિ સમાન જ હોઈ वो 5 साल नथी. (७) સંભોગની વ્યાખ્યા-પાંચ મહાવ્રતધારી બધા સાધુઓ સાથે કેમ ગોચરી કરતાં નથી ? કેટલાંક સાંભોગિક અને કેટલાંક અસાંભોગિક કેમ કરાય છે? આ રીતે લાભ-ગેરલાભનો સૂક્ષ્મવિચાર ન કરનાર યથાછંદ ચારિત્ર અંગે વિતથવાદી હોય છે. હવે ગતિ અંગેના વિતથવાદીની પ્રરૂપણા કહું છું. (૮) એક ગૃહસ્થને ત્રણ પુત્રો હતા. તે ત્રણે ખેતી પર જીવન ગુજારનારા હોઈ પિતા વડે ખેતીમાં લગાડાયા. તેમાંથી એક પિતૃઆજ્ઞા મુજબ ખેતી કરે છે. અટવીમાં ગયેલો બીજો દેશદેશાન્તરમાં ભટકે १. एको गाथापतिः, तस्य त्रयः पुत्राः, ते सर्वेऽपि क्षेत्रकर्मोपजीविनः, पित्रा क्षेत्रकर्मणि नियोजिताः । तत्रैकः क्षेत्रकर्म यथाऽऽज्ञप्तं
SR No.022192
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages332
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy