SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ અનંતસંસારિત્વનિયમવિચાર ૧૧ भवति ज्ञातव्या । तद्यथा-चरणेषु-चरणविषया, गतिषु गतिविषया । तत्र या चरणे चरणविषया सा इयं वक्ष्यमाणा भवति ॥१॥ तामेवाह-पडिलेहणित्ति, मुखपोतिका-मुखवस्त्रिका सैव प्रतिलेखनी-पात्रप्रत्युपेक्षिका पात्रकेसरिका, किं द्वयोः परिग्रहेण? अतिरिक्तोपधिग्रहणदोषादेकयैव मुखपोतिकया कायभाजनोभयप्रत्युपेक्षणकार्यनिर्वाहेणापरवैफल्यात् । तथा रयहरणणिसिज्जत्ति, किं रजोहरणस्य द्वाभ्यां निषद्याभ्यां कर्त्तव्यम् ? एकैव निषद्याऽस्तु । पायमत्तएत्ति, यदेव पात्रं तदेव मात्रकं क्रियतां, मात्रकं वा पात्रं क्रियतां, किं द्वयोः परिग्रहेण? एकेनैवान्यकार्यनिष्पत्तेः । भणितं च-'यो भिक्षुस्तरुणो बलवान् स एकं पात्रं गृह्णीयाद्' आचाराङ्ग इति । तथा पट्टएत्ति, य एव चोलपट्टकः स एव रात्रौ संस्तारकस्योत्तरपट्टः क्रियतां किं पृथगुत्तरपट्टग्रहेण? तथा पडलाइं चोलत्ति, पटलानि किमिति पृथग ध्रियन्ते? चोलपट्टक एव भिक्षार्थं हिण्डमानेन द्विगुणस्त्रिगुणो वा कृत्वा पटलस्थाने निवेश्यताम् । उण्णादसिय त्ति, रजोहरणस्य दशाः किमित्यूर्णमय्यः क्रियन्ते, क्षौमिकाः क्रियन्ताम्, ता घूर्णमयीभ्यो मृदुतरा भवन्ति । पडिलेहणापोत्तंति, प्रतिलेखनावेलायामेकं पोतं प्रस्तार्य तस्योपरि समस्तवस्त्रप्रत्युपेक्षणां कृत्वा तदनन्तरमुपाश्रयाद् बहिः प्रत्युपेक्षणीयम्, एवं हि महती जीवदया कृता भवતીતિ રાા ચારિત્ર વિશે અને ગતિ વિશે. તેમાં ચારિત્ર વિશેની ઉત્સુત્રપ્રરૂપણા આવી જાણવી. (૧) તે જ કહે છે - મુહપત્તિને પાત્રાનું પડિલેહણ કરનાર પૂંજણી તરીકે વાપરવી, બન્ને રાખવાની શી જરૂર છે? મુહપત્તિથી કાયા અને પાત્ર બન્નેના પડિલેહણનું કાર્ય થઈ શકતું હોવાથી જુદી પૂંજણી રાખવી નિરર્થક છે. તેથી તેનું ગ્રહણ કરવામાં વધારાની ઉપધિ ગ્રહણ કરવાનો દોષ લાગે છે. તથા રજોહરણની પણ ઓઘારિયા અને નિશીથીયા રૂપ બે નિષદ્યાનું શું કામ છે? એક જ રાખો. એમ જે પાત્ર છે તેને જ માત્રક બનાવવું અથવા માત્રકને પાત્ર તરીકે વાપરવું જોઈએ. બન્નેના ગ્રહણથી સર્યું, કેમ કે એકથી જ બીજાનું પણ કાર્ય થઈ જાય છે. કહ્યું પણ છે કે “જે ભિક્ષુ તરુણ અને બલવાનું હોય તેણે એક પાત્રનું ગ્રહણ કરવું” તથા ચોલપટ્ટાને જ રાત્રે ઉત્તરપટ્ટો બનાવી દેવો જોઈએ. જુદા ઉત્તરપટ્ટાની કોઈ જરૂર નથી. એમ જુદા પલ્લા રાખવાની જરૂર નથી, ભિક્ષાએ જતી વખતે ચોલપટ્ટાના જ બે-ત્રણ પડ વાળી પલ્લાના સ્થાને વાપરવા જોઈએ. વળી રજોહરણની દશીઓ પણ ઊનની નહિ કિન્તુ સૂતરની રાખવી જોઈએ કેમ કે એ જ ઊનની દશીઓ કરતાં વધુ મૃદુ હોય છે. પડિલેહણ વખતે એક કપડું પાથરી તેની ઉપર બધા વસ્ત્રોનું પડિલેહણ કરી પછી એનું ઉપાશ્રયની બહાર પડિલેહણ કરવું જોઈએ. આમ કરવાથી જ વિપુલ જીવદયા થાય છે. (૨)
SR No.022192
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages332
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy