SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ જમાલિના સંસારભ્રમણનો વિચાર ૨૬૧ Coअटिंसु १ । इच्चेइयं दुवालसंगं गणिपिडगं पडुप्पन्ने काले परित्ता जीवा आणाए विराहित्ता चातुरंतसंसारकंतारं अणुपरिअटुंति २ । इच्चेइयं दुवालसंगं गणिपिडगं अणागए काले अणंता जीवा आणाए विराहित्ता चाउरंतसंसारकंतारं अणुपरिअट्टिस्संति त्ति ।।' नन्दिसूत्रे । एतद्वृत्तिर्मलयगिरिकृता यथा-'इच्चेइयमित्यादि, इत्येतद् द्वादशाङ्गं गणिपिटकमतीतकालेऽनन्ता जीवा आज्ञया यथोक्ताज्ञापरिपालनाऽभावतो विराध्य चतुरन्तसंसारकान्तारं विविधशारीरमानसानेकदुःखविटपिशतसहस्रदुस्तरं भवगहनं, अणुपरिअर्टिसुत्ति अनुपरावृत्तवन्त आसन् । इह द्वादशाङ्गं सूत्रार्थोभयभेदेन त्रिविधं, द्वादशाङ्गमेव चाज्ञा 'आज्ञाप्यते जन्तुगणो हितप्रवृत्तौ यया साऽऽज्ञे तिव्युत्पत्तेः, ततः साऽऽज्ञा च त्रिधा, तद्यथासूत्राज्ञा, अर्थाज्ञा, तदुभयाज्ञा च । संप्रत्यमूषामाज्ञानां विराधनाश्चिन्त्यन्ते । तत्र यदाऽभिनिवेशतोऽन्यथा सूत्रं पठति तदा सूत्राज्ञाविराधना, सा च यथा जमालिप्रभृतीनाम् । यदा त्वभिनिवेशवशतोऽन्यथा द्वादशाङ्गार्थं प्ररूपयति तदाऽर्थाज्ञाविराधना, सा च गोष्ठामाहिलादीनामिवावसातव्या । यदा पुनरभिनिवेशवशतः श्रद्धाविहीनतया हास्यादितो वा द्वादशाङ्गस्य सूत्रमर्थं च विकुट्टयति तदोभयाज्ञाविराधना, सा च दीर्घसंसारिणामभव्यानां चानेकेषां विज्ञेयेति ।' तथा'आज्ञया सूत्राज्ञयाऽभिनिवेशतोऽन्यथापाठादिलक्षणया विराधनया विराध्यातीते कालेऽनन्ता जीवाश्चतुरन्तं ચતુર્ગતિક સંસારરૂપ જંગલમાં ભટક્યા છે. વર્તમાનકાળે કેટલાક પરિત્ત જીવો વિરાધીને ભટકી રહ્યા છે. અને ભવિષ્યકાળમાં અનંતા જીવો વિરોધીને ભટકવાના છે.” શ્રી મલયગિરિ મહારાજે આની કરેલી વૃત્તિનો ભાવાર્થ : - “આ દ્વાદશાંગીને યથોક્ત આજ્ઞાપાલનના અભાવ દ્વારા ભૂતકાળમાં વિરાધીને અનંત જીવો શારીરિક-માનસિક વિવિધ અનેક દુઃખો રૂપી લાખો વૃક્ષોના કારણે ગહન એવા ચતુરંત સંસારમાં ભટક્યા છે. આમાં દ્વાદશાંગી ત્રણ પ્રકારે છે. સૂત્ર, અર્થ અને ઉભય. જીવોને જે હિતપ્રવૃત્તિમાં આજ્ઞા કરે-કુશળાનુષ્ઠાનોમાં જોડે તે આજ્ઞા. અહીં આ ત્રિવિધ દ્વાદશાંગનું જ ત્રિવિધ આજ્ઞારૂપે ગ્રહણ છે. એની વિરાધનાની વિચારણા આ પ્રમાણે – અભિનિવેશના કારણે સૂત્રને જુદી રીતે બોલે તે સૂત્રાજ્ઞાવિરાધના... જેમ કે જમાલિ વગેરેની. દ્વાદશાંગીના અર્થને જો અભિનિવેશના કારણે અન્યથા પ્રરૂપે તો એ અર્થાલ્લાવિરાધના.. જેમ કે ગોષ્ઠામાહિલ વગેરેની. એમ અભિનિવેશવશાત્ શ્રદ્ધાશૂન્ય હોવાના કારણે કે હાસ્યાદિથી દ્વાદશાંગીના સૂત્ર અને અર્થને બંનેને અન્યથા બોલે તો ઉભયાજ્ઞાવિરાધના... તે દીર્ઘ સંસારી તેમજ અનેક અભવ્યોને હોય છે.” તથા શ્રી હરિભદ્રસૂરિ મહારાજ વિરચિત વૃત્તિમાં કહ્યું છે કે “આજ્ઞાથીસૂત્રાજ્ઞાથી, અભિનિવેશથી અન્યથાપાઠ વગેરે રૂપ સૂત્રવિરાધનાથી વિરાધીને અતીત १. इतीदं द्वादशाङ्गं गणिपिटकं प्रत्युत्पन्ने काले परित्ता जीवा आज्ञातो विराध्य चातुरन्तसंसारकान्तारं अनुपर्यटन्ति । इतीदं द्वादशाङ्गं गणिपिटकमनागते काले अनन्ता जीवा आज्ञातो विराध्य चातुरन्तसंसारकान्तारं अनुपर्यटिस्यन्ति । इति ॥
SR No.022192
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages332
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy